આ યુવાન નો ડાન્સ ઘોડા ને જરા પણ પસંદ ના આવ્યો એટલે ઘોડા એ ફેરવી-ફેરવી ને લાતો મારી…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજબરોજ અનેક સારાસારા વિડીયો જોવા મળે છે. અનેક વિડીયો એવા હોય છે કે આપણને ભરપૂર મનોરંજન મળતું હોય છે. મોટાભાગે આપણે લગ્ન માં એવા એવા અત્રંગી લોકો જોયા હશે કે જેને ડાન્સ ડિસ્કો આવડે કે ના આવડે બસ ડીજે ના તાલે પોતાના પગ થન્ગનાવતા હોય છે. એક લગ્ન નો વિડીયો સોશિયલ મીડિયા માં હાલ ધૂમ મચાવી રહ્યો છે. રસ્તા પરથી એક વરરાજા નો વરઘોડા માં ડાન્સ કરી રહેલ એક યુવાન સાથે ભયાનક ઘટના બની.
વરરાજા ના વરઘોડા માં એક યુવાન અજીબોગરીબ ડાન્સ કરી રહ્યો હતો. લગ્ન માં 3 થી 4 જેટલા ઘોડાઓ પણ હતા. આ યુવાન ઘોડાઓ ની વચ્ચે અજીબ ગરીબ ડાન્સ કરી રહ્યો હતો. જાનૈયાઓ તો આ યુવાન ના હેરતઅંગેજ ડાન્સ થી મજા લઇ રહ્યા હતા. પરંતુ ત્યાં શામેલ ઘોડાઓ ને આ યુવાન નો ડાન્સ પસંદ ના આવ્યો અને એક ઘોડા ને મોકો મળ્યો કે, ફેરવી ને એક લાત પેલા યુવાન ને મારી દીધી…જુઓ વિડીયો.
View this post on Instagram
ઘોડા ને ડાન્સ પસંદ ના આવતા યુવાન ને લાત મારતાની સાથે જ યુવાન ગલોટિયાં માંરી ગયો. હવે તે ક્યારેય ડાન્સ કરવાનું નામ પણ નહિ લે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો શેર કરવામાં આવ્યો છે, જે ઇન્ટરનેટ પર તહલકા મચાવી રહ્યો છે. આ વિડીયો ને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ વિડીયો પર અત્યાર સુધી ઘણા ઘણા મને વ્યુઝ મળી ચુક્યા છે.
આ યુવક નો વિડીયો માં લોકો હાસ્યાસ્પદ કોમેન્ટો કરી રહ્યા છે. યુવક ડાન્સ કરવામાં એટલો ખોવાય ગયો કે તેને ભાન ન રહ્યું. ઘોડા નો મગજ હલી જતા તેણે યુવાન ને ફેરવી ને લાત મારી દીધી ત્યાં ઉભેલા લોકો પણ આ સીન જોઈ ને હેરાન થઇ ગયા હતા. યુવાન ને લાત પડ્યા પછી ઉભું થવું પણ મુશ્કિલ થઇ પડ્યું હતું.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.