કે.એલ.રાહુલ અને અથિયા શેટ્ટી ની હળદર સેરેમની વિધિ ની તસવીરો આવી સામે ! બંને એકબીજા ને ખુશી ખુશી લગાવી, જુઓ ખાસ તસવીરો.
23 જાન્યુઆરીએ ફિલ્મ અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેએ સાઉથ રિવાજથી લગ્ન કર્યા હતા. બંનેએ મુંબઈથી દૂર ખંડાલામાં સુનીલ શેટ્ટીના ફાર્મ હાઉસમાં લગ્ન કર્યા હતા.
હવે તાજેતરમાં, આથિયા અને રાહુલે સોશિયલ મીડિયા પર લગ્નના હલ્દી ફંક્શનના ન જોયેલા ફોટા શેર કર્યા છે. રાહુલ-આથિયાએ ઈન્સ્ટાગ્રામ પર ફોટા શેર કર્યા અને કેપ્શનમાં લખ્યું – ખુશી. ફેન્સ સહિત બોલિવૂડ અને ક્રિકેટ સ્ટાર્સ ફોટો પોસ્ટ થતાની સાથે જ તેના પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ભારતીય બેટ્સમેન કે.એલ.રાહુલ હાલ માં ન્યુઝીલેન્ડ ના પ્રવાસ થી બહાર છે. કે.એલ રાહુલ અને તેની પત્ની અથિયા શેટ્ટી અવારનવાર પોતાની તસવીરો શેર કરતા રહે છે. હાલ માં ભારતીય ક્રિકેટ ટિમ ના બે ખેલાડીઓ ના લગ્ન કરવામાં આવ્યા છે. સૌ પ્રથમ કે.એલ.રાહુલ અને અથિયા શેટ્ટી ના લગ્ન થયા.
તો 26-જાન્યુઆરી ના રોજ ઓલરાઉન્ડર ખેલાડી અક્ષર પટેલ અને તેની લાંબા સમય ની ગર્લફ્રેન્ડ મેહા પટેલે લગ્ન કર્યા છે. કે.એલ રાહુલ ના લગ્ન ની તસવીરો તેના ચાહકો ને ખાસ પસંદ આવી રહી છે. અને તેમને લગ્ન ની શુભેરછાઓ પાઠવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!