Entertainment

શિક્ષકે પૂછ્યું કે 5 માથી 5 જાય તો કેટલા બચે? આનો વિધ્યાર્થી એ એવો જબરો જવાબ આપ્યો કે હસી હસી ને લોટપોટ થઈ જશો…. જુવો વિડિયો

Spread the love

બાળકો મનના સાફ અને સાચ્ચા હોય છે આથી તોં તેમને ભગવાન નું રૂપ માનવામાં આવે છે.નાના બાળકો ઘણી વાર એવી હરકતો કરતા હોય છે કે તેમની માસૂમિયત ના દરેક લોકો દિવાના થઈ જાય છે.નાના બાળકો તો એટલા સાચા હોય છે કે તે કોઈ પણ કામ કરે આકર્ષક અદામાં થી દરેક લોકોના દિલને આકર્ષી લે છે.નાના બાળકો એવી હરકતો કરતા હોય છે કે જે જોઈ હસવું આવી જાય છે.આજે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે.જેમાં નાના બાળક ના વીડિયો તો એટલા આવે છે કે તે જોતાંમાં જ લોકપ્રિય બની જતા હોય છે.

નાના બાળકોના મનમાં જે હોય તે તેઓ મોઢા પર કહી દેતા હોય છે કોઈ વાત બાળકોને છુપાવવી ગમતી નથી. નાના બાળકોના વિડીયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ધૂમ મચાવી દેતા હોય છે. તેમાં પણ નાના બાળકોની બોલી, વર્તન અને તોફાન મસતીના વિડીયો તો લોકોના દિવસ બનાવી દેતા હોય છે. ઘણા બાળકો એવા જોવા મળી જતાં હોય છે જે પોતાના રમૂજી સ્વભાવ થી ડેક લોકોને હસાવી દેતા હોય છે. અને ઘરમાં તો મસ્તી કરતાં હોય છે જ પરંતુ સાથે સાથે સ્કૂલમાં પણ પોતાની મસ્તી થી આખા ક્લાસ ને માથે લઈ લેતા હોય છે.

ત્યારે હાલમાં એક આવા જ મસ્તીખોર બાળક નો એક વિડીયો સામે આવી રહ્યો છે કે જેમાં એક બાળક ક્લાસમાં બેઠો છે અને બહુ જ સ્માઇલ કરી રહ્યો છે. ત્યારે જ શિક્ષક આવે છે અને તેને ઊભો કરી દેય છે. પછી શિક્ષક સવાલ પૂછે છે જેનો બાળક એવો ગજબનો જાબ આપે છે કે જેની કોઈ ઉમ્મીદ પણ ના કરી શકે. વસતાવમાં સોશિયલમીડિયા પર એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જેમ આ તમે જોઈ શકો છો કે એક બાળક સ્કૂલમાં બેઠો છે ત્યારે જ શિક્ષક આવે છે અને બલ્ક ને સવાલ પૂછે છે કે જો પાંચ માથી પાંચ ઘટાડવામાં આવે તો કેટલા બચે ?

આના પર બાળક જવાબ આપે છે કે મને ખબર નથી. ટીચર આ સવાલ ને જ એક મજેદાર રીત થી પૂછે છે કે જો તારી પાસે પાંચ ભટુરા હોય અને પાંચેય અમે લઈ લઈએ તો હવે તારી પાસે કેટલા બચે ? આના પર જે જવાબ બાળક આપે છે તે લોકોને હસવા માટે મજબૂર કરી દેય છે. આ બાળક બહુ જ સ્માર્ટ રીતે જવાબ આપે છે અને હસતાં હસતાં કહે છે કે મારી પાસે હવે માત્ર છોલા જ બચ્યા છે બાળક નો આ જવાબ સાંભળતા જ શિક્ષક ની સાથે આખો ક્લાસ પામ ખડખડાટ હસવા લાગી જાય છે.

હાલમાં તો આ બાળક નો રમૂજી વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે જે વિડીયો જોઈને લોકો હસવા માટે મજબૂર થઈ રહ્યા છે, આ વિડિયોને ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે જેના કેપશન માં લખ્યું છે કે બહુ જ રોચક જવાબ . હાલમાં તો આ વિડીયો દરેક લોકો ને પસંદ આવી રહ્યો છે.વિડીયો જોયા બાદ એક યુજરે કમેંટ કરતાં લખ્યું કે આ બાળક બહુ જ આગળ જવાનો છે તો ત્યાં જ બીજા યુજરે લખ્યું કે અમને આ આઇડિયા નહોતો કે બાળક આ જવાબ આપી શકે છે પરંતુ સાચે જ આ બલ્ક એ જે જણાવ્યુ એ સાંભળીને તો હેરાન થઈ જવાયું. ત્યાં જ વાવધૂ એક યુજરે લખ્યું કે બાળક ના મગજ ને દાદ આપવી પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *