GujaratIndiaNational

શિક્ષણ જગતને કલંક! વિધાર્થીની સાથે શિક્ષકે કરી એવી હરકતકે વીડિઓ જોઇને ચોકી જાસો ઉપરાંત બચાવમાં કહી એવી વાત કે….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં ગુરુ નું સ્થાન ઘણું ઉચું માનવામાં આવે છે આપણા જીવનમાં માતા પિતા પછી એક ગુરુ જ કેજે જીવનમાં આગળ વાચવા માટે બાળકને મદદ કરે છે શિક્ષક ની ઈચ્છા પોતાના જ્ઞાન દ્વારા પોતાની પાસે ભણતા વિધાર્થીઓ આગળ વધે તેવી હોઈ છે. ગુજરાતીમાં તો શિક્ષક ને માસ્તર કહેવામાં આવે છે માસ્તર એટલે માં ના સ્તરની વ્યક્તિ કેજે બાળકોને આગળ વધવા પ્રેરે પરંતુ હાલમાં શિક્ષકોને લાગતા એવા એવા બનાવો સામે આવ્યા છે જેમાં શિક્ષક ના માં ના સ્તર ના નહિ પરંતુ રક્ષાસના સ્તરના લક્ષણો જોવા મળે છે.

હાલમાં આવોજ એક બનાવ ઘણો ચર્ચામાં છે કે જ્યાં એક શિક્ષક વિધાર્થીની સાથે શરીરક અડપલા કરે છે અને ઘટના ને લઈને એક વીડિઓ પણ ઘણો વાયરલ થઇ રહ્યો છે. જો વાત આ અમાનવીય ઘટના અંગે કરીએ તો ઘટના ગુજરાત ની છે કે જ્યાં ના સુરત ના એક લંપટ શિક્ષક નો સાચો ચહેરો લોકો સામે આવ્યો છે. જણાવી દઈએ કે સુરતમાં આવેલી એક ખાનગી શાળા કે જેનું નામ સનલાઈટ છે ત્યાની આ ઘટના છે.

આ ઘટના ક્લાસના સીસીટીવી માં કેદ થઇ ગઈ હતી. વીડિઓ માં એક શિક્ષક ધોરણ આઠની એક વિધાર્થી સાથે શારીરિક અડપલા કરતો જોવા મળે છે. શાળામાં રીશેસ ના સમયે જયારે આખો રૂમ ખાલી હોઈ ત્યારે સમયનો ફાયદો ઉઠાવી આ શિક્ષક યુવતી પાસે જાય છે અને શારીરિક અડપલા કરવા લાગે છે. જણાવી દઈએ કે આ લંપટ શિક્ષક નું નામ નીલેશ ભાલાણી છે. આ ઘટના વર્ષ ૨૦૧૯ ની છે.

કે જયારે નીલેશ શાળામાં ધોરણ ૮ થી ૧૦ માં ભણાવતો હતો. જો કે આ ઘટના ને લઈને વીડિઓ હવે બહાર આવ્યો છે જણાવી દઈએ કે શાળાના ત્યારના પ્રિન્સિપાલ મનીષ પરમાર કે જેઓ કોરોના માં મૃત્યુ પામ્યા હતા તેમના અવશાન બાદ જયારે શાળા તરફથી મનીષ ભાઈનું લેપટોપ પરિવારને આપવામાં આવ્યું તેમાં આ વીડિઓ જોવા મળ્યો હતો.

જે બાદ ઘટના અંગે વર્તમાન વાઈસ પ્રિન્સીપાલ જે જાણ થઇ તેમણે વીડિઓ શાળા ના ટ્રસ્ટી જયસુખભાઈ ને બતાવ્યો. લેપટોપ ના અન્ય ડોક્યુમેન્ટ પરથી માલુમ થાય છે કે તે સમય ના પ્રિન્સિપાલ મનીષ ભાઈ આ લંપટ શિક્ષક નીલેશ વિરુધ સબુત એકઠા કરતા હતા જેના કારણે તે આ શાળા કે અન્ય શાળામાં જઈને આવા કૃત્યુ ના કરી શકે માટે યોગ્ય પુરાવા ભેગા કરીને તેની પર કાર્યવાહી કરવા માંગતા હતા.

પરંતુ તે પહેલા જ તેમનું અવશાન થઇ ગયું જણાવી દઈએ કે મનીષ ભાઈના લેપટોપ માંથી નીલેશના આવા અન્ય પાંચ વીડિઓ પણ મળ્યા હતા.

જે બાદ આવા અને આની જેવા અન્ય શિક્ષકોને શબક શીખવવા શાળાના ટ્રસ્ટી જયસુખ ભાઈએ નક્કી કર્યું સામાન્ય રીતે આવી ઘટના બાદ કોઈ પણ શાળા પોતાનું નામ બચાવવા આવા કિસ્સાને બહાર આવવા દેતા નથી પરંતુ આવા શિક્ષ્ક્ને સબક મળે અને યુવતીને ન્યાય મળે તે માટે જયસુખ ભાઈએ શાળાના નામની પરવા કર્યા વિના જીલ્લાના શિક્ષણ અધિકારીને પુરાવા સાથે ફરિયાદ કરી.

આ ઘટના ને લઈને શિક્ષકે પોતે નીર્દ્દોષ હોવાનું જણાવ્યું અને કહ્યું કે તે યુવતી તેની જાણીતી હતી અને તેના ગયા પછી તેણે પણ શાળા માંથી નામ કાઢી લીધું હતું. નીલેશના જણાવ્યા પ્રમાણે તેને શાળામાં ઓછો પગાર મળતો હતો અને કામ તથા લેકચર વધુ લેવડાવવામાં આવતા હતા અને હાલમાં તે અન્ય શાળા માં છે માટે તેને બદનામ કરવાની કોશિશ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *