બાઈક ચોરી કરવા આવેલ ચોર ને મળી નિષ્ફ્ળતા, પરંતુ તેણે ત્યારબાદ જે કર્યું તે જોઈ ને રહી જશે દંગ, જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર અનેક મનોરંજનથી ભરપૂર વિડિયો વાયરલ થતા હોય છે. ક્યારેક ક્યારેક એવા વિડીયો સામે આવતા હોય છે કે જેને જોઈને લોકો પોતાનું હસવું રોકી શકતા હોતા નથી. ખાસ કરીને ફની વિડીયો, લગ્નના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે. ક્યારેક ચોર ચોરી કરતા હોય તો તેના વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે.
હાલ એવો જ કાંઈક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ચોર પાર્કિંગમાં પડેલી એક બાઈક ચોરી કરવા આવ્યો હતો. પરંતુ તે બાઈક ચોરી કરી શકવામાં સફળ થયો ન હતો. ત્યારબાદ તેને એવું કર્યું તે જોઈને તમારા હોશ ઉડી જશે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ ચોર બાઇક ચોરી કરવા માટે ખૂબ જ મહેબત કરે છે. પરંતુ બાઈક ચોરી થઈ શકી નહીં અને તે ચોરે એવું વિચાર્યું કે બાઈક નહીં તો પેટ્રોલની ટાંકી જ ઉખેડી નાખી.
અને બાઈકમાં રહેલી પેટ્રોલની ટાંકી ઉખાડીને પોતાની સાથે ચોરી કરીને લઈ ગયો હતો. બાઈક નહીં તો પેટ્રોલની ટાંકીમાં રહેલું પેટ્રોલ ચોર ચોરીને લઈ ગયો હતો. આ કોમેડી વીડિયો જોઈ લોકો હસી હસીને પાગલ થઇ રહ્યા છે અને ખૂબ જ આ વીડિયોમાં પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી.
View this post on Instagram
પરંતુ લોકોને ખૂબ જ મનોરંજન પૂરું પાડી રહ્યો છે. આવા અનેક વિડીયો અનેક જોવા મળતા હોય છે. ભારતમાંથી પણ આવા અનેક ચોરો ચોરી કરવા આવતા હોય છે અને ચોરી કરવાના ચક્કરમાં કંઈક અજુગતી ઘટના ઘટી જતી હોય છે. લોકો ચોરી કરતા ચોર ને લઈને અનેક કોમેડી કોમેન્ટો કરી રહયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!