કોંગ્રેસ નેતા ભરતસિંહ ની પત્ની એ પતિ ને અન્ય સ્ત્રી સાથે રાસલીલા કરતા ઝડપી પાડ્યા…જુઓ વિડીયો.
ગુજરાત ના કોંગ્રેસ ના દિગ્ગજ નેતા એવા ભરતસિંહ સોલંકી નો હાલ એક સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો ના લીધે ભરતસિંહ ફરી એક વાર ચર્ચા માં આવ્યા છે. ભરતસિંહ ની પત્ની રેશ્મા પટેલ સાથે ભરતસિંહ ને ઘણા સમય થી વિવાદ શરુ જ છે. એવામાં ફરી વિવાદ માં જોવા મળે છે. ભરતસિંહ ની પત્ની એ ભરતસિંહ ને કોઈ અજાણી સ્ત્રી સાથે રંગેહાથે ઝડપી પાડ્યા છે.
સોશિયલ મીડિયા મા વાયરલ થયેલા આ વિડીયો માં જોઈ શકાય છે કે, ભરતસિંહ સોલંકી ની પત્ની ઘરનો દરવાજો ખોલી ને અંદર આવે છે. ત્યારે ભરતસિંહ પત્ની ને અચાનક જ જોઈ ને ગભરાય જાય છે. અને તે સિક્યુરિટી વાળા ને બોલાવવા બૂમો પાડે છે. રેશ્મા પટેલ ઘર માં આવી ત્યારે તેની સાથે અન્ય કોઈ પણ સાથે હતું. અંદર ઘર માં જે યુવતી હોય છે તેને રેશ્મા પટેલ વાળ પકડીને મારવાનું શરુ કરી દે છે.
ભરતસિંહ વચ્ચે પડતા તેમની સાથે પણ ઝપાઝપી થાય છે. રેશ્મા પટેલ યુવતીનું મોઢું કેમેરામાં લાવવો પ્રયાસ કરે છે. યુવતી બચાવ કરે છે. આ દરમિયાન યુવતી રેશ્મા પટેલ ને આંટી કહીને બોલાવે છે. રેશ્મા પટેલ આ વિડીયો માં બોલે છે કે, તે મારો નથી થયો. તેના માટે મેં આખી દુનિયા છોડી દીધી. અને કહ્યું કે જેવી દશા મારી થઇ છે તેવી જ તારી થશે.
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી કોઈ યુવતી સાથે સમય પસાર કરી રહ્યા હતા અને અચાનક જ પહોંચી ગયા તેમના પત્ની, બબાલનો વીડિયો વાયરલ
(ઝી 24 કલાક વીડિયોની પુષ્ટી નથી કરતું)#Gujarat #ZEE4Kalak pic.twitter.com/DoPkY3srkB
— Zee 24 Kalak (@Zee24Kalak) June 1, 2022
રેશ્મા પટેલે પતિ સાથે ના વિવાદ ને લઇ ને રાહુલ ગાંધી ને ફરિયાદ પણ કરી હતી. અમેરિકાથી રાહુલ ગાંધી ને પત્ર પણ લખેલો હતો. ઘણા લાંબા સમય થી ન્યાય માટે રેશ્મા પટેલ માંગણી કરી રહી છે. આ આખી ઘટના આણંદ વિદ્યાનગર રોડ પર ના આશ્રય બંગલો માં બની હતી. બન્ને છેલ્લા ચાર વર્ષ થી અલગ રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!