Entertainment

વાહ કાકા વાહ ! ”આપકે આ જાને સે” સોન્ગ્સ પર કાકા-કાકી એ શું ડાન્સ કર્યો છે…જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા પર રોજબરોજ અવનવા વીડિયો વાયરલ થતા હોય છે. લગ્ન માં લોકો ને આવડે કે ના આવડે પણ ડાન્સ ખુબ જ કરતા નજરે પડે છે. ક્યારેક લોકો ડાન્સ કરવામાં એટલા બધા મશગુલ થઇ જાય છે કે આજુબાજુ નું બધું જ ભૂલી બેસે છે. અને ફક્ત ને ફક્ત ડાન્સ જ કરતા હોય છે. એવો જ એક વિડીયો ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

માત્ર યુવાનો કે નાના બાળકો જ ડાન્સ કરે એવું નથી. મોટી ઉમર ના કાકા,દાદા પણ લગ્ન માં ખુબ જ ડાન્સ કરતા હોય છે. એક લગ્ન ના પ્રસંગ દરમિયાન એક કાકા એ ગોવિંદા ના ફિલ્મ ના ગીત ઉપર એક ધાંસુ ડાન્સ કર્યો અને લોકો ના દિલ જીતી લીધા. વાયરલ વિડીયો માં જોઈ શકાય છે કે લગ્ન માં એક ડિસ્કો નો પ્રોગ્રામ ચાલી રહ્યો છે.

આ દરમિયાન સ્ટેજ પર એક કાકા અને કાકી સુપર ડાન્સ કરે છે. ગોવિંદા ના સોન્ગ્સ ”આપકે આ જાને સે” પર કાકા અને કાકી એ સુપર પરફોર્મ કર્યું. કાકા તો ડાન્સ ના એવા એવા સ્ટેપ્સ અને લુક્સ આપતા હતા કે લોકો પણ બોલી ઉઠ્યા વાહ કાકા વાહ. બન્ને નો ડાન્સ જોઈ ને આજુબાજુ ઉભેલા મહેમાનો પણ બૂમો પડી ને કાકા ને પાણી ચડાવે છે. જુઓ વિડીયો.

 

View this post on Instagram

 

A post shared by Nikita Agrawal Goyal (@nikita192962)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *