મહિલા એ એનર્જી સાથે એવો ડાન્સ કર્યો કે જાણે તેને 440-વોટ નો જટકો લાગ્યો હોય, જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયા પર ડાન્સના અનેક વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જેના થકી લોકોને ખૂબ મનોરંજન મળી રહેતું હોય છે. સોશિયલ મીડિયા ના માધ્યમ થકી ભારતના યુવાનો ખૂબ જ રીલ્સ અને ડાન્સ ના વિડીયો બનાવતા હોય છે. હાલ એવો જ એક ડાન્સ નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો આચાર્યચકિત થઈ ગયા છે.
ડાન્સ ના વીડિયોની વાત કરવામાં આવે તો આ એક મહિલાનો ડાન્સનો વિડિયો છે. મહિલાની ડાન્સ ની એનર્જી જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. મહિલાએ એવી એનર્જી સાથે ડાન્સ કર્યો કે જાણે કે મહિલાને વીજળીનો કરંટ લાગ્યો હોય અને ત્યારબાદ તે ડાન્સ કરવા લાગી હશે. વીડિયોમાં જોવા મળે છે તેમ ઢોલના તાલ ઉપર અચાનક એક મહિલા ડાન્સ કરવા લાગે છે. આજુબાજુમાં કેટલાક લોકો મહિલાનો ડાન્સ નિહાળતા હોય છે.
મહિલાને ડાન્સ કરવાનું એવું ભૂત ચડ્યું હોય છે કે તે એકલી ડાન્સ કરતી હોય છે અને એવી એનર્જી સાથે ડાન્સ કરે છે કે આવી એનર્જી વાળો ડાન્સ ક્યારેય જોયો નહીં હોય. વીડિયોમાં જોવા મળે છે તેમ ડાન્સ કરતા કરતા મહિલા એક વાર જમીન ઉપર પડી જાય છે. ફરી તે ઊભી થઈને ડાન્સ કરવા લાગે છે. લોકો તેને ડાન્સ કરવાની ના પાડે છે છતાં મહિલાના પગ ઊભા રહેતા નથી અને તે ડાન્સ કરતી જ જાય છે.
View this post on Instagram
આ વીડિયોને instagram ના પેજ ઉપર શેર કરવામાં આવેલો છે. લોકો કહે છે કે મહિલાને 440 વોટ નો જ વીજળીનો કરંટ લાગ્યો હશે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે અને અવનવી કોમેડી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આમ આવા એંક કોમેડી ફની વિડીયો વાયરલ થતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!