1990ના દાયકાની આ અભિનેત્રી 55 વર્ષની ઉંમરે પણ એવું ગજબનું ફિગર ધરાવે છે કે સુંદરતામાં માધુરી દીક્ષિત ને પણ માત આપે…જુવો કોણ છે આ અભિનેત્રી
ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની 90 ના દશક ની ખુબસુરત અભિનેત્રી માં માધુરી દીક્ષિત , રવીના ટંડન, જુહી ચાવલા અને કરિશ્મા કપૂર નું નામ આવે છે. જે ઉમર માં વધારો થયા બાદ પણ ગોર્જીયસ દેખાઈ છે. પરંતુ એક વધુ એવી અભિનેત્રી એવી છે જે આ દરેક અભિનેત્રીઓને પોતાની સુંદરતા થી ટક્કર આપી શકે છે. વાસ્તવમાં, જે 90 ના દશક ની અભિનેત્રી ની વાત થઇ રહી છે તેનું નામ દીપ્તિ ભટનાગર છે. જે 90 ના દર્શક ની જાણીતી અભિનેત્રી હોસ્ટ રહી ચુકી છે. પોપ્યુલર સોન્ગ ‘ મેરા લોન્ગ ગવાચા ‘ માં પોતાની ખુબસુરતી થી દરેક લોકોને દીવાના બનાવતી દીપ્તિ ની અત્યારે ઉમર તો વધી જ છે.
પરંતુ સાથે સાથે તેની ખુબસુરતી આજે પણ બરકરાર જોવા મલી રહી છે અને દિવસે દિવસે ઉમર વધતાની સાથે સાથે તે વધારે સુંદર પણ દેખાઈ રહી છે. અભિનેત્રી ની નવી તસવીરો જોઈને તમે પણ તેમની ખુબસુરત સ્માઈલ ના દીવાના બની જશો. દીપ્તિ ભટનાગર એ ટીવી શો ‘ યાત્રા’ ને હોસ્ટ કરીને ઘરે ઘરે પોતાની ઓળખ બનાવી હતી. દેશભરના મંદિરો અને ધાર્મિક સ્થળો ની સફર કરનારી દિપ્તી ની સાડી અને જવેલરી બહુ જ ચર્ચામાં જોવા મલી આવી હતી. દીપ્તિ ને જોઈને કોઈ ના કહી શકે કે તે 55 વર્ષ ની થઇ ચુકી છે.
દીપ્તિ ભટનાગર ની લેટેસ્ટ તસવીરો જોઈને તેના ફેન્સ તેના વખાણ કરવા લાગ્યા છે. આ તસ્વીરમાં દીપ્તિ ની સ્માઈલ જોઈને તેના ફેન્સ ‘ ગોર્જીયસ સ્માઈલ ‘ , ‘ક્યૂટ સ્માઈલ ‘કહી રહ્યા છે. એક ફેન્સ તો એટલો બધો રાજી થઇ ગયો કે તેને લખ્યું તમે મારુ દિલ ચોરી ગયા. ડીપતિ ભટનાગર એ સાઉથ ની ઘણી ફિલ્મો માં કામ કર્યું છે. ‘ યાત્રા ‘ શો ની સિવાય દીપ્તિ એ સ્ટાર પ્લસ ના શો ‘ મુસાફિર હું યારો’ ને પણ હોસ્ટ કર્યો હતો. આ દરમિયાન તેની સાડી અને જવેલરી બહુ જ ચર્ચામાં જોવા મલી આવી હતી.
દીપ્તિ ભટનાગર ને જોઈને તેના ફેન્સ હેરાન છે કે કોઈ આ ઉમર માં આટલું ખુબસુરત અને યંગ કોઈ કઈ રીતે લાગી શકે છે. દીપ્તિ ભટનાગર ને જોઈને તમને અંદાજો પણ નહિ આવે કે આ 90 ના દશક ની અભિનેત્રી છે. દીપ્તિ ભટનાગર સ્માઈલ દરેક ના દિલ ને આકર્ષિત કરી રહી છે. અભિનેત્રી ની માસુમિયત વર્ષો પછી પણ એવી જ જોવા મળી રહી છે. તેમને માત્ર હિન્દી જ નહિ પરંતુ સાઉથ ફિલ્મો માં પણ કામ કર્યું છે.
આ સાથે જ તેલુગુ, તમિલ અને કન્નડ જેવી ફિલ્મોમાં પણ પોતાનો અભિનય રજુ કર્યો છે. રામ શાસ્ત્ર તેમની પહેલી ફિલ્મ છે અને તેના બાદ તે સાઉથ સિનેમા માં સક્રિય થઇ ગઈ તે તેલુગુ ફિલ્મ ‘ પેલી સંદાદિ’ , અમેરીકી ફિલ્મ ‘ ઇનફ્લો’ અને બૉલીવુડ ફિલ્મ ‘ મન ‘ માં દેખાઈ ચુકી છે. તમને જાણીને હેરાની થશે કે આ મહિલા દેઓલ પરિવાર ની વહુ છે અને તેનું નામ દીપ્તિ ભટનાગર છે. હવે તે ફિલ્મોમાં જોવા મળતી નથી પરંતુ આ સમયમાં પણ તે પોતાની ખુબસુરતી ના કારણે ચર્ચામાં જોવા મલી આવે છે.