Viral video

JCB લઈને પરણવા પહોંચ્યો આ વરરાજો ! જોરદાર એન્ટ્રી જોઈ જાનૈયાઓના પણ હોશ ઉડી ગયા !…જુઓ વિડીયો

Spread the love

આજના સોશિયલ મીડિયાના સમયમાં તમે આવર નવાર એવા વાયરલ વિડીયો ખુબજ જોતા જ હોવ છો. જેમાં કોમેડી, લગ્નના, ડાન્સના તેમજ ગીતના વિડીયો જોવા મળતા હોઈ છે. તેવામાં હાલ એક લગ્નનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જેમ વરરાજાની અનોખી એન્ટ્રી જોઈ તમે પણ જોતા રહી જશો.

વાઇરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે વરરાજો વાજતે ગાજતે જેસીબીના પાવડાની ઉપર ઉભેલો હોઈ છે અને જોરદાર એન્ટ્રી મારે જે જોઈ ત્યાં રહેલ જાનૈયાઓ પણ જોતાજ રહી જાય છે. અને ઘણા લોકો તો તેમનો અનોખો વીડિયો પણ ઉતારવા માંડે છે આમ જોઈએ તો હાલ છેલ્લા ઘણા સમયથી લગ્નમાં અનોખી એન્ટ્રી મારવાથી લઈને અલગ અલગ થીમ વાળા લગ્ન કરવાનો ટ્રેન્ડ ખુબજ જોવા મળી રહ્યો છે.

અત્યાર સુધીમાં આ વિડીયોને 2.2 મિલિયન એટલે કે 22 લાખ વ્યુસ મળી ગયા છે. તેજ આ વિડીયોને 51 હજારથી પણ વધુ લાઈક મળી છે લોકો દ્વારા આ વિડીયોને ખુબજ પસંદ કરવમાં આવી રહ્યો છે તેમજ આ વિડીયોને શેર પણ હજારો લોકોએ કર્યો છે. આમ આ વડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *