જોધપુરમાં આ પરિવાર આપે છે ગાયને આટલું મહત્વ, પોતાના ઘરમાં ગાયનો એક….જુવો વિડીયો
મિત્રો હાલના સમયમાં સોશિયલ મીડિયામાં એવા અવારનવાર નવા નવા કિસ્સાઓ બનતા હોય છે જેને જોઇને કઈ પણ વ્યક્તિ આશ્ચર્ય પામીએ છીએ. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા એક એવું માધ્યમબની ગયું છે જેના દ્વારા લોકો મનોરંજન પણ પ્રાપ્ત કરે છે અને નવું નવું શીખે પણ છે, એવામાં હાલ સોશિયલ મીડિયા પર એવી તસ્વીરો વાયરલ થઈ રહી છે જેને જોઇને સૌ કોઈ આશ્ચર્ય પામશે.
મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે હિન્દુ ધર્મમાં ગાય માતાને કેટલું મહત્વ આપવામાં આવે છે એટલું જ નહી ગાય માતાને એક ભગવાનનું રૂપ માનવામાં આવે છે. ગાય આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર એવી તસ્વીરો વાયરલ થઈ રહી છે જેને જોઈને તમે પણ ચોકી જશો. મિત્રો આ લેખના માધ્યમથી આજે અમે તમને એક એવા પરિવાર સાથે મળાવા જઈ રહ્યા છીએ જે પોતના ઘરમાં ગાય રાખે છે.
સામાન્ય વાત છે કે ઘરના ફળીયામાં તો ગાય સૌ કોઈ રાખતું જ હોય છે પરંતુ શું તમે કોઈ દિવસ જોયું છે કે કોઈ વ્યક્તિએ પોતાના ઘરની અંદર ગાયને વસવાટ કરાવ્યો છે? ના, નહી જોયું હોયતો આજે અમે તમને એક પરિવાર સાથે મુલકાત કરાવા જઈ રહ્યા છીએ જે ગાયમાતાને એટલું મહત્વ આપે છે કે તેણે ગાય માટે ઘરમાં એક અલગ રૂમ પણ બનાવ્યો છે, આ ઘરમાં ગાય માતાએ પરિવારના સદસ્ય તરીકે જ રહે છે.
આ જોઇને સૌ કોઈ હેરાન રહી ગયું હતું કારણ કે આપણે કુતરા બિલાડીને ઘરમાં રાખતા જોયા હશે પરંતુ ગાયને પેહલી વાર જોઈ. આ ઘટનાએ સાચ્ચી છે, તમને જણાવી દઈએ કે આ ઘટના જોધપુર જીલ્લાના એક ગૌપ્રેમી પરિવારએ ગાયનો પોતાના ઘરમાં વસવાટ કરાવ્યો હતો, જેમાં ગાયોને ખાવથી લઈને સુવા સુધીની તમામ સ્વતંત્રતા આપવામાં આવે છે. આ વાતને લઈને સંજુ કંવરનો પરિવાર સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં આવ્યો છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે આ પરિવારનું સોશિયલ મીડિયા પર એક પેજ પણ છે, એટલું જ નહી આ પરિવાર આ ગાયોનું નામ પણ રાખ્યું છે જેમાં એક ગાયનું નામ ગોપી છે જયારે તેના વાછરડીનું નામ પૃથુ જાણવા મળ્યું છે અને એક બીજી વાછરડી છે જેને પરિવારના સભ્યો ગંગા તરીકે ઓળખે છે. રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે લગભગ ૪ વર્ષ પેહલા એક ગાયએ વાછરડાને જન્મ આપ્યો આ વાછરડુંએ તેના ઘરમાં રેહવા લાગ્યું આથી છેલ્લા ૪ વર્ષથી આ વાછરડું આ પરિવારના ઘરમાં જ રહે છે.