મેકડોનાલ્ડ ની શોપ પર આ યુવતી નો ઓર્ડર થયો કેન્સલ ! યુવતી ને આવ્યો ગુસ્સો એટલે તેણે એવું પગલું ભર્યું કે…જુઓ વિડીયો.
આજકાલ સોશિયલ મીડિયા પર એવા એવા વિડીયો વાયરલ થતા હોય છે કે, આપણે જોઈ જોઈ ને પોતાનું હસવું રોકો શકતા હોતા નથી. આજ નો યુગ ઈન્ટરનેટ નો યુગ છે. લોકો ઘરે બેઠા બધું જ મંગાવી શકે છે. લોકો ને અવનવા વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે. આજે બહાર ની ખાણીપીણી ની આયટમ ભારત માં મળવા લાગી છે. એટલે કે, પીઝા, બર્ગર, પાસ્તા જેવી અનેક આઇટમો ના અલગ થી શોપ જોવા મળે છે.આજનો વિડીયો પણ આના પર જ છે.
હાલ જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોઈ શકાય છે કે, એક મેકનોડાનલ્ડ નો શોપ છે. આપણે આવી કોઈ શોપ પર જય એ એટલે આપણું જોરદાર ધ્યાન રાખવામાં આવતું હોય છે. ત્યાંનો સ્ટાફ આપણને જે જોવે તે આપણા ટેબલ પર આવીને દઈ જાય છે. ક્યારેક ક્યારેક એવા કારણો હોય છે કે, લોકો ને ઓર્ડર આપ્યા બાદ ઘણી રાહ જોવી પડે છે. આ વિડીયો માં કંઈક એવું બન્યું કે…
વિડીયો માં જોઈ શકાય છે કે, એક યુવતી મેકડોનાલ્ડ ની શોપ પર ગઈ હતી. એવામાં તે છેક ત્યાં ના રસોડા સુધી પહોંચી ગઈ. જાણવા મળ્યું કે, આ યુવતી એ જે ફૂડ ઓર્ડર કર્યું હતું તે ફૂડ તે લોકો પહોંચાડી ના શક્યા. જયારે તેણે રસોડામાં સ્ટાફ ને પૂછ્યું તો તેણે કહ્યું કે તેની પાસે હાથ ના મોજા ન હોય તે ફૂડ તૈયાર કરી શકે તેમ નથી. આથી યુવતી રસોડાની બારી માંથી કૂદી ને જાતે જ રસોડામાં ફૂડ બનાવવા ચાલી ગઈ…જુઓ વિડીયો.
View this post on Instagram
લોકો ને આ વિડીયો ખુબ જ પસંદ આવી રહ્યો છે. આપણે જ આપણી માટે ફૂડ બનાવવું પડે છે. લોકો આ વિડીયો જોઈ ને ખુબ જ મનોરંજન લઇ રહ્યા છે. અને અવનવી હાસ્યાસ્પદ કોમેન્ટો કરી રહ્યા છે. આ વિડીયો યુ ટ્યુબ પર અને અન્ય ઘણી બધી એપ્લિકેશન માં શેર થયેલો જોવા મળે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.