સોનુ ખરીદવાનો આ સુવર્ણ સમય ! ભાવમાં થયો એટલો ઘટાડો કે જાણીને તમે સોનીને ત્યાં પોંહચશો…જાણો શું છે આજનો સોનાના ભાવ ?
અત્યારે ચોમાસાની રૂતુ શરૂ થઈ ગઈ છે ત્યારે ચારેબાજુ વરસાદી માહોલ જોવા મળી જાય છે સાથે જ દેશ ભરમાં અત્યારે લગ્ન ની સીજન પણ જોવા મળી રહી છે આથી લોકો પોતાના પ્રસંગોમાં સોના ચાંદીની ખરીદી તો આવશ્ય કરતાં જ હોય છે ત્યારે દેશભરમાં સોના ચાંદીના ભાવમાં રોજબરોજ વધ ઘટ જોવા મળી જાતિ હોય છે.જેના કારણે ઘણીવાર માનવંતા ગ્રાહકોના ચહેરામાં લગ્ન ની ખુશી કરતાં મુંજવણ વધારે નજર આવી જતી હોય છે.
પરંતુ અત્યારે વરસાદી રૂતુ ની સાથે જ સોના ચાંદી ના ભાવમાં પણ ઉતાર ચડાવ નજર આવી રહ્યો છે ત્યારે આ વચ્ચે ગ્રાહકો ની માટે એક બહુ જ મોટી ખુશખબરી સામે આવી રહી છે. જી હા ખરીદી કરતાં ગ્રાહકો માટે હવે એક રાહતના સમાચાર સોના ચાંદીના ભાવમાં નજર આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 22 કેરેટ સોના ની કિમત જે કાલે 54000 પ્રતિ 10 ગ્રામ માં જોવા મળી હતી તે આજે રૂપિયા 100 ના વધારા સાથે 54100 પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યા છે.
ત્યાં જ 24 કેરેટ સોના ની કિમત ના ભાવ પણ કઈક આવા નજર આવી રહ્યા છે જેમાં રૂપિયા 100 ની તેજી નજર આવી રહી છે, કાલ સુધી 24 કેરેટ સોના ના ભાવ 58900 રૂપિયા હતા તે આજે 59000 પ્રતિ 10 ગ્રામ છે. ત્યાં જ જો ચાંદી ની વાત કરવામાં આવે તો આજે ચાંદી ની કિમત રૂપિયા 500 સસ્તા નજર આવી રહ્યા છે એટ્લે કે કાલે ચાંદી નો ભાવ 71900 પ્રતિ કિલોગ્રામ હતું તે આજે રૂપિયા 71400 પ્રતિ કિલોગ્રામ પર નજર આવી રહ્યું છે.
આમ હાલના સમયમાં જોવામાં આવે તો ચેન્નાઈ માં 22 કેરેટ સોનાની કિમત 54300 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિમત 59240 પ્રતિ 10 ગ્રામ છે. ત્યાં જ નવી દિલ્લી માં 22 કેરેટ સોના ની કિમત રૂપિયા 54100 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના ની કિમત 59000 જોવા મળી આવી છે. જો અમદાવાદ ની વાત કરવામાં આવે તો ત્યાં 22 કેરેટ સોના ની કિમત 54000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના ની કિમત રૂપિયા 58900 પ્રતિ 10 ગ્રામ માં જોવા મળી રહી છે. આમ જો તમે પણ સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા સામે સોના સમાન ગણાય છે.