Entertainment

તરસ્યા સિંહ ને પાણી પીવડાવવા ગયો આ વ્યક્તિ, પરંતુ થયું કઈક એવું કે વિડીયો જોઈને ભલભલા લોકો હચમચી ગયા ….. જુવો વિડિયો …

Spread the love

ઇન્ટરનેટ ની દુનિયામાં રોજબરોજ જાનવરો ને લગતા અવનવા વિડીયો જોવા મળી જતાં હોય છે જેમાં ઘણા ખૂંખાર વિડીયો ના તો એવા વિડીયો સામે આવતા હોય છે કે જે જોઈને લોકો હેરાન રહી જતાં હોય છે. કોઈ આઇવી પોતાની શક્તિનું પ્રદર્શન કરતું નજર આવતું હોય છે તો કોઇ તેના બાળક  ની સુરક્ષા કરતું નજર આવતું હોય છે. ચિતો, સિંહ અથવા હાથી જેવા જાનવરો ના ક્યૂટ, ભાવુક અથવા શિકાર અને લડાઈ જગડા ના વિડીયો સોશિયલ મીડિયા પર આવતા રહેતા હોય છે.

આ વચ્ચે જ ફરી એકવાર એક સિંહ નો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એક વ્યક્તિ તરસ્યા સિહ ની તરસ છિપાવતો નજર આવી રહ્યો છે. આમ તો લોકો જંગલ ના રાજા ની બાજુમાં ઊભા રહેતા પણ બીતા હોય છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે કે જેમને ના તો પોતાની જાન ની કોઈ ફિકર હોય છે કે ના તો જાનવર નો ખોફ હોય છે. આવા જ એક વ્યક્તિ નો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જે જોઈને ખુદ IFS પણ ચકિત થઈ ગ્યાં છે.

માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર IFS સુશાંત નંદા એ એક ક્લિપ ને શેર કરી છે. જેના કેપશનમાં લખ્યું છે કે આ ધરતી પર જો કોઈ વસ્તુમાં જાદુ છે તો તે પાણી છે. 29 જૂન 2023 ના રોજ કરવામાં આવેલ આ પોસ્ટ માંના વિડીયો માં તમે જોઈ શકો છો કે બંજર જમીન પર દૂરથી એક સિંહ દોડતો નજર આવી રહ્યો છે.સિંહ ને આમ નજીક આવતા જોયા બાદ પણ વ્યક્તિ તેનાથી બિય ને ભાગવાના બદલે ત્યાં જ ઊભો રહી જાય છે અને તેના  હાથમાં એક પાણીની બોટલ નજર આવી રહી છે જે સામેથી ભાગતા આવેલ સિંહ એ પાણી પીવડાવવા લાગી જાય છે.

જોવામાં એમ લાગી રહ્યું છે કે જાણે સિંહ બહુ જ તરસ્યો છે. આથી તે બહુ જ આરામ થી પાણી પી રહ્યો છે. હાલમાં તો આ વિડીયો લોકોના દીલને બહુ જ આકર્ષિત કરી રહ્યો છે અને લોકોના દીલને સ્પર્શી રહ્યો છે. અત્યાર સુધીમાં લાખો લોકો આ વિડીયો જોઈ શુકયા છે અને અવનવા પ્રતીભાવ પણ લોકો શેર કરી રહ્યા છે એક વ્યક્તિ એ લખ્યું કે આપણને હવા, પાણી અને રોશની ની કિમત સમજવી જોઈએ. ત્યાં જ બીજાએ કમેંટ કરતાં લખ્યું કે બહુ જ સુંદર . હાલમાં આ વિડીયો લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *