India

આ છે નીતા અંબાણી! પોતાની ટિમ MI ના ખેલાડી એ લંડન માં સર્જરી કરાવી તો ત્યાં ખબર અંતર લેવા પહોંચ્યા જુઓ ફોટા.

Spread the love

હાલ એશિયા કપ ચાલી રહ્યો હોય એમાં ભારતે પાકિસ્તાન સાથે ની પ્રથમ મેચ માં પાકિસ્તાનની હાર થઈ હતી. તો પાકિસ્તાન અને ભારતની બીજી મેચમાં પાકિસ્તાને જીત હાંસલ કરી હતી. એવામાં એશિયા કપ માં ભારતીય ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા પોતાની ઈજા ને કારણે અંદર બહાર થઈ રહ્યા હતા.

જાણવા મળ્યું કે હાર્દિક પંડ્યાને લોવર બેક સર્જરી માટે લંડન માં એડમિટ કરવામાં આવ્યા હતા. આ સમયે અંબાણી પરિવાર ની અને મુંબઈ ઇન્ડિયન્સ ટીમના માલકીન નીતા અંબાણી હાર્દિક પંડયા ની ખબર અંતર પૂછવા લંડન હોસ્પિટલમાં પહોંચ્યા હતા. વધુ વિગતે જાણીએ તો reliance ફાઉન્ડેશન ની ચેરમેન નીતા અંબાણી સ્પોર્ટ્સ બિઝનેસ સમિતિમાં ભાગ લેવા માટે લંડન પહોંચ્યા હતા. ત્યારે તેને હાર્દિક પંડ્યા ને ખબર અંતર પૂછવા તેની માટે ગુલદસ્તો લઈને તેમને ઝડપથી સાજા થાય તે માટે શુભકામનાઓ પાઠવી હતી.

નીતા અંબાણીએ કહ્યું હતું કે હું તમારી સામે યુવા ખેલાડીનો એક હદય સ્પર્શી કહાની કહેવા જઈ રહી છું. જેને મુંબઈ ઇન્ડિયન સે એક ખૂબ નાના શહેરમાંથી શોધ્યો છે. સાથે જ તેમને કહ્યું હતું કે આજે બુમરાહ યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. દસ વર્ષની અંદર મુંબઈ ઇન્ડિયન સે ઘણા યુવા ખેલાડીઓની શોધ્યા છે. જેમાં હાર્દિક અને કૃણાલ પંડ્યા એમાંના એક છે. હાર્દિક પંડ્યા એ આ બાબતનો ફોટો ટ્વિટર હેન્ડર એકાઉન્ટ પર શેર કર્યો અને કેપ્શન માં લખ્યું હતું કે શુક્રિયા ભાભી લંડન મને મળવા આવવા માટે. તમારી શુભકામનાઓ અને મનોબળ વધારવા વાળી વાતો મારી માટે ખૂબ મહત્વની છે. તમે હંમેશા થી મારી પ્રેરણા રહ્યા છો.

આમ હાર્દિક પંડ્યા ને લોવર બેક માં સર્જરી કરાવવાની હોય તે માટે તે એશિયા કપમાં ટીમમાંથી અંદર બહાર થઈ રહ્યા નો સિલસિલા ચાલુ રહે છે. મુંબઈ ઇન્ડિયન્સ ટીમની વાત કરવામાં આવે તો તેમાં ભારતીય ટીમના ખેલાડી બુમરાહ, કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યા વગેરે જેવા અનેક યુવા ખેલાડીઓ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમી રહ્યા છે. નીતા અંબાણીએ આ સાથે યુવા ખેલાડીઓની ખૂબ જ પ્રશંસા કરી હતી અને તેમનું મનોબળ વધાર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *