આ છે મુકેશ અંબાણી ની બ્રાન્ડ ઘડિયાળ કિંમત જાણી ને લોકો ના પગ નીચે થી સરકી ગઈ જમીન કિંમત છે,
ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ એવા મુકેશ અંબાણી આજે ભારત દેશ બહાર દુનિયામાં પણ પોતાના નામનો ડંકો વગાડી રહ્યા છે. મુકેશ અંબાણી એવા વ્યક્તિ છે કે તેના પરિવારના સભ્યોને કોઈ પણ જાતની કમી નથી. દુનિયાની દરેક વસ્તુઓ ખરીદવી તેના માટે એક મામુલી કહેવાય છે. કારણ કે મુકેશ અંબાણી પાસે એટલે બધી સંપત્તિ છે કે તે પૈસા પાણીની જેમ વાપરતા હોય છે.
મુકેશ અંબાણી ખુદ એક થી એક ચડિયાતી વસ્તુઓ વાપરવાના શોખીન છે. મુકેશ અંબાણી પોતાના હાથમાં એક થી એક ચડિયાતી ઘડિયાળ પહેરવાના ખૂબ શોખીન છે અને આ ઘડિયારો ની કિંમત પણ લાખો અને કરોડો રૂપિયાની આંકવામાં આવતી હોય છે કારણ કે તેની બનાવટ જ એવી હોય છે કે તેની કિંમત કરોડો રૂપિયાની સુધીને જોવા મળતી હોય છે. એવી જ એક ઘડિયાળની વાત કરવામાં આવે તો એક સમયે મુકેશ અંબાણી આ ઘડિયાળના દિવાના થઈ ગયા હતા.
પરંતુ થયું એવું કે તમને જણાવી દઈએ કે ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ પણ આ ઘડિયાળની સુંદરતા પર વિશ્વાસ કર્યો અને તેને ખરીદવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ ઘડિયાળના માલિકે તેને વેચવાની ના પાડી દીધી. આ ઘડિયાળ 1933માં 18 કેરેટ સોનામાં બની હતી.આ ઘડિયાળને બનાવવામાં કુલ પાંચ વર્ષનો સમય લાગ્યો હતો. તમને આ ઘડિયાળમાં 24 જટિલતાઓ અને યાંત્રિક સુવિધાઓ મળે છે, જે તેને વધુ સ્ટાઇલિશ બનાવે છે. તેની કિંમત $11 મિલિયન હોવાનું કહેવાય છે.
આજે અમે જે ઘડિયાળ વિશે વાત કરી રહ્યા છીએ તેની કિંમતનો તમે કદાચ અંદાજો પણ નહીં લગાવી શકો. આ ઘડિયાળની કિંમત અબજોમાં છે અને તે આખી દુનિયામાં આ પ્રકારની એકમાત્ર ઘડિયાળ છે. આ ઘડિયાળ Patik Philippe Super Complications દ્વારા બનાવવામાં આવી હતી અને બેંકર, Hungry Gripps Jr માટે બનાવવામાં આવી હતી. આમ મુકેશ અંબાણી પણ આ ઘડિયાળ ના શોખીન હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!