પાકિસ્તાન સામે ભવ્ય વિજય બાદ હાર્દિક પંડ્યા એ પત્ની સાથે કરી જીત ની શાનદાર ઉજવણી જુઓ તસ્વીર.
વિશ્વમાં ટી ટ્વેન્ટી ક્રિકેટ વર્લ્ડ કપ નો પ્રારંભ થઈ ચૂક્યો છે. એવામાં ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને કરારી હાર આપી હતી અને ત્યારબાદ ગઈકાલે ભારતે નેધરલેન્ડ્સને પણ હાર આપી હતી. ભારતે વર્લ્ડકપમાં બે મેચ રમી અને બંને મેચમાં ભારતની જીત થયેલી જોવા મળે છે. પહેલી પાકિસ્તાન સાથેની મેચમાં ભારતને વિજય અપાવનાર એવા ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી વિરાટ કોહલી ની ઠેર ઠેર વાહ વાહ થયેલી જોવા મળતી હતી.
વિરાટ કોહલી નો સાથ આપનાર હાર્દિક પંડ્યા ને પણ તેના ચાહકો દ્વારા ખૂબ જ શુભકામનાઓ પાઠવવામાં આવતી હતી. એવામાં હાલમાં હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા ની ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયા ઉપર બહાર આવે છે. પ્રથમ મેચ રમ્યા બાદ હાર્દિક પંડ્યા તેની પત્ની નતાશા અને તેના પુત્ર અગસ્ય સાથે ઓસ્ટ્રેલિયાના સીડનીમાં વેકેશનની મજા માણી રહ્યા છે.
પ્રથમ મેચ રમ્યા બાદ હાર્દિક પંડ્યા તેની પત્ની નતાશા અને તેના પુત્ર સાથે જોવા મળ્યો હતો અને ઓસ્ટ્રેલિયાની ગલીઓમાં ટહેલતા જોવા મળ્યા હતા. જેની ખૂબ જ સુંદર તસવીરો શેર થયેલી જોવા મળે છે. જેમાં હાર્દિક પંડ્યા એ શોર્ટ સાથે ટીશર્ટ પહેર્યું હતું જ્યારે તેની પત્ની નતાશાએ ડેનીમ અને ટોપીમાં ખૂબ જ સુંદર લાગતી જોવા મળે છે. આમ ભારતે વર્લ્ડ કપમાં શાનદાર રીતે જીતનો આગાહ કરીને શરૂઆત કરેલી જોવા મળે છે.
આપણા ભારત માં સૌથી વધુ ચાહકો ક્રિકેટ રમત ના જોવા મળે છે. ભારત માં લોકો ગલી ગલી માં ક્રિકેટ રમતા જોવા મળે છે અને જયારે મેચ હોય ત્યારે ક્રિકેટ રસિયાઓ ક્રિકેટ જોવા બેસી જતા હોય છે. ભારત માં ખાસ કરીને આઇપીએલ નો ક્રેઝ પણ ખુબ જ વધી ગયેલો જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!