આ છે વિરાટ કોહલી ના મોટા બહેન ! ભાભી ની સુંદરતા સામે અનુષ્કા શર્મા પણ છે ફેલ, જુઓ ખાસ તસવીરો.
સોશિયલ મીડિયા ઉપર ભારતીય ક્રિકેટ ટીમના પુરુષ ખેલાડીઓ પોતાના અંગત જીવન ને લઈને અને પોતાના પ્રોફેશનલ જીવનને લઈને ખાસ ચર્ચા નો વિષય બનતા હોય છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને લોકોના પ્રિય ખેલાડી એવા વિરાટ કોહલી તેના અંગત જીવનને લઈને ખાસ ચર્ચા નો વિષય રહે છે. વિરાટ કોહલીએ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા બાદ તે ખૂબ જ ચર્ચા નો વિષય બની રહે છે.
અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી એક બાળકના માતા પિતા પણ છે. પરંતુ આજે અમે તમને વિરાટ કોહલીના મોટા બહેન વિશે થોડી વાત કરીશું. વિરાટ કોહલી ના મોટા બહેન નું નામ ભાવના કોહલી છે કે જેવો લાઈમ લાઈટ થી દૂર રહે છે. વિરાટ કોહલી ના પત્ની અનુષ્કા શર્મા અને ભાવના કોહલી વચ્ચે ખૂબ સારું બોર્ડિંગ જોવા મળે છે. બંને એકબીજાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે.
વિરાટ કોહલી ના મોટા બહેન ભાવના કોહલી ની વાત કરીએ તો તે અવારનવાર વિરાટ કોહલીના અને તેના બાળપણ ના ફોટા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા હોય છે જે લોકોને ખૂબ પસંદ આવતા હોય છે. ભાવના કોહલી વ્યવસાયે એક બિઝનેસ વુમન છે. તેના પતિનું નામ સંજય ઢીગરા છે ભાવના કોહલીના પરિવારમાં બે બાળકો અને પતિ છે તેના પુત્ર નું નામ આયુષ છે તો પુત્રીનું નામ મહેલ છે.
ભાવના કોહલી ના instagram એકાઉન્ટ પર 68,000 થી પણ વધુ ફોલોવર્સ જોવા મળે છે. ભાવના કોહલીની વાત કરવામાં આવે તો તે બોલીવુડની અભિનેત્રીઓથી ઓછી નથી. વિરાટ કોહલી તેના મોટા બહેનની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા ઉપર શેર કરતા રહે છે અને તેની સરખામણી બોલીવુડની અભિનેત્રીઓ સાથે પણ કરતા હોય છે. દેખાવમાં અનુષ્કા શર્મા ને પણ ટક્કર આપે તેવી વિરાટ કોહલીની બહેન છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!