Entertainment

નીતા અંબાણી ની આ સાડી એ દરેકને પોતાના તરફ આકર્ષિત કર્યા. સાડીની ખાસિયત જાણીને દિવસે તારા દેખાવા લાગશે…જાણો

Spread the love

પોપ્યુલર એંટરર્પ્રેન્યોર નીતા અંબાણી એક એવરગ્રીન બ્યુટી છે. તે પોતાની ચાર્મ અને સ્ટાઈલ થી એક ગોર્જિયસ વુમન ના રૂપમાં પ્રખ્યાત છે. જ્યારે તે એટલી જ અમેજિંગ પર્સન પણ છે જે સમાજની ભલાઈ માટે બહુ જ મહેનત પણ કરે છે. આ નીતા અંબાણી નો દ્રષ્ટિકોણ અને ભારતીય કળા પ્રત્યેનો પ્રેમ જ છે જે માટે તેમણે  એક એવું કેન્દ્ર બનાવ્યું છે જે ભારતીય કલા ને દુનિયાની સાથે જોડે છે. હાલમાં જ તેમણે ‘ નીતા મુકેશ અંબાણી સાંસ્ક્રુતિક કેન્દ્ર ‘ ની માટે એક વિડીયો તૈયાર કર્યો. જેમાં તેમના લુક એ દરેકના દીલને જીતી લીધું.

24 ઓગસ્ટ 2023 ના રોજ સેલિબ્રિટિ મેકઅપ આર્ટિસ્ટ મિકી કોન્ટ્રાકટર એ પોતાના ઇન્સ્ટ્રગ્રામ હેન્ડલ પરથી નીતા અંબાણિ ની એક બહુ જ ખૂબસૂરત તસવીર શેર કરી હતી. આ તસવીરમાં સ્ટાનિંગ નીતા અંબાણી ને મશહૂર ડિઝાઇનર અનામિકા ખન્ના ના કલેક્શન થી ગોલ્ડન બોર્ડર વાળી એક ખૂબસૂરત ક્રીમ ટોન સાડી પહેરી હતી તેની સાથે રેડ કલરનું હેવી એમ્બ્લેશીડ બ્લાઉજ પહેર્યું હતું. નીતા અંબાણી  એક ફેશન આઈકોન છે અને ફરીએકવાર તેમણે પોતાના અમેજિંગ લુક થી સાબિત કરી દીધું છે.

નીતા અંબાણીએ પોતાની આ ખૂબસૂરત સાડી સાથે પોતાના લૂકને ડાયમંડ એરિંગ્સ, એક લોંગ ડાયમંડ નેકપીસ અને એક મોટી ડાયમંડ રિંગ સાથે સ્ટાઈલ કર્યું હતું. હમેશા ની જેમ મિકી કોન્ટ્રાકટર એ સોફ્ટ અને સટલ મેકઅપ, પરફેક્ટ લાઇન્ડ આઇજ, પિન્ક લીપ્સ અને એક બિંદી ની સાથે તેમના લૂકને નિખારયો હતો. નીતા અંબાણી ની કીમતી ઘરેણાં ભેગા કરવાની સાથે સાથે થોડી મોંઘી સાડીઓનું પણ  સારું એવું કલેક્શન પણ ધરાવે છે. વર્ષ 2015 માં નીતા અંબાણી એ ‘ રીલાયન્સ ગ્રૂપ ઓફ ઈન્ડસ્ટ્રી ‘ ના સીઇઓ પરિમલ નાથવાની ના દીકરાના લગ્નમાં એક બહુ જ મોંઘી સાડી પહેરી હતી.

આ સાદીને ‘ ચેન્નઈ સિલ્ક્સ ‘ ના ડાયરેકટર શિવાલિંગમ એ ડિઝાઈન કરી હતી. તેમના બ્લાઉજ ની પાછળ ભગવાન શ્રીનાથજી ની આકૃતિ પણ જોવા મલી હતી. મલ્ટીકલર અને જટિલ કઢાઈ નો ઉપયોગ કરીને બ્લાઉજ પર ભગવાન ક્રુષ્ણ ની છબી દર્શાવી હતી. નીતા અંબાણી ની વ્હાઇટ અંદ પિન્ક ટોન વળી સાડી રિયલ ગોલ્ડ થ્રેડવર્ક થી બની હતી અને તેમાં ડાયમંડ તથા કીમતી રત્નો જેવા કે પન્ના, માળીક, પુખરાજ અને અન્ય શામિલ હતા. જોકે આ સાડીની કિમત જ હતી જે દરેક લોકોને બેહોશ કરી રહી હતી. આ સાડી ની કિમત 40 લાખ રૂપિયાચે. આ નીતા અંબાણિ ની તિજોરી ની સૌથી મોંઘી સાડી માની એક છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *