આ કાકા એ ઇન્જેક્શન જોતા જ આખું કેમ્પસ માથે લીધું..કાકા ને ઇન્જેક્શન લાગતું જોવું એક લ્હાવો છે તો…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા દરેક લોકો માટે સમય પસાર કરવાનું સાધન છે સાથોસાથ મનોરંજન મેળવવાનું સાધન પણ છે. એવા એવા હાસ્યાસ્પદ વિડીયો વાયરલ થતા હોય કે લોકો જોઈ ને લોટપોટ થઇ જતા હોય છે. કોઈ પણ વ્યક્તિ જયારે નાની ઉમર ના હોય ત્યારે નાનપણ થી જ કોઈ વાત નો ડર તેના મનમાં બેસી ગયો હોય છે. એવા ડર મોટા થવા છતાં પણ જતો હોતો નથી. આ વિડીયો માં કંઈક એવું જ છે.
નાના હોય કે મોટા લોકો ને ડોક્ટર ના ઇન્જેક્શન થી ખુબ જ ડર લાગતો હોય છે. આ વિડીયો ઉત્તરપ્રદેશ રાજ્ય ની પોલીસ માં સેવા બજાવી રહેલ એક કાકા નો છે. આ કાકા એ પોલીસ ફરજ માં એવા ઘણા ખતરનાક મિશનો કર્યા હશે. પરંતુ આ કાકા ડોક્ટર નું ઇન્જેક્શન જોતા જ એવી હાલત થઇ કે…આ કાકા નું બ્લડ સેમ્પલ લેવાનું હોવાથી કાકા ને ટેબલ પર બેસાડવામાં આવે છે.
કાકા જેવા ટેબલ પર બેસે છે કે, મૂંજાયા કરે છે. કાકા ને મનમાં ઇન્જેક્શન નો ડર છે. જેવા ડોક્ટર આવ્યા કે કાકા પરસેવા થી રેપઝેપ થઇ ગયા. તેના સાથીદારો એ કાકા ને પકડી રાખ્યા ત્યારે કાકા એ ઇન્જેક્શન થી બ્લડ લેવા દીધું. કાકા ને હાથ માં જેવું ઇન્જેક્શન ગયું કે, કાકા થરથરવા લાગ્યા. એક નાના બાળક ની જેમ કાકા એ આખું કેમ્પસ માથે લીધું…જુઓ વિડીયો.
View this post on Instagram
કાકા ને જોવા તો ઘણા લોકો ઉમટી પડ્યા. તેના સાથીદારો કાકા ના વિડીયો ઉતારવામાં પડ્યા. આ વિડીયો જોઈ ને લોકો પાગલ થઇ ગયા. આ કાકા ને ઇન્જેક્શન થી ડરેલા જોઈ ને લોકો કાકા પ્રત્યે હાસ્યાસ્પદ કોમેન્ટો કરતા જોવા મળે છે. ખરેખર આવો વિડીયો લોકો એ પહેલા ક્યારેય નહીં જોયો હોય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!