સાસુ અને જમાઈનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર થયો વાઇરલ ! લગ્નમાં વિદાય સમયે સાસુએ…જુઓ વિડીયોમાં શું થયું
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો સમય ગાળો છે તેવામાં અનેક દંપતી લગ્નના પવિત્ર સંબંધ માં જોડાઈ ને પોતાના નવા જીવનની શરૂઆત કરે છે આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે પોતાના લગ્ન ઘણા ખાસ હોઈ છે માટે દરેક પોતાના લગ્નમાં એવું ઈચ્છે છે કે પોતાના સગા અને મિત્રો તેમાં હાજર રહે આપણે સૌ જાણીએ છીએ કે લગ્નમાં વર અને કન્યા વડીલોના આશીર્વાદ લઈને પોતાના નવા જીવનની શરૂઆત કરતા હોઈ છે તેવામાં લગ્નને લઈને વર અને કન્યા બંનેના પરિવાર માં ઘણો ખુશીનો માહોલ હોઈ છે.
પરંતુ આ લગ્નમાં સૌથી વધુ દુઃખનો માહોલ ત્યારે આવે છે કે જયારે લગ્ન બાદ કન્યાની વિદાઈ થાય છે ત્યારે હાજર દરેક લોકો ભાવુક થઇ જાય છે ખાસ કરીને કન્યા ના માતા પિતા કારણ કે જે દિકરી એટલો વરસો પોતાની સાથે રહી તે હવે પિતાનું ઘર છોડી પતિના ઘરે જવની હોઈ છે જેના કારણે પુત્રી વિયોગમાં માતા પિતા ઘણા દુખી થાય છે તેમાં પણ આપણે સૌ જાણીએ છીએ કે પિતા ભલે જાહેરમાં પોતાના બાળકો પ્રત્યે પ્રેમ ના દર્શાવે પરંતુ તેમનો બાળકો પ્રત્યે ઘણો પ્રેમ હોઈ છે.
જો કે વાત માં અંગે કરીએ તો દરેક માની ઈચ્છા લગ્ન બાદ વિદાઈ સમયે દિકરી ને અઢળક પ્રેમ આપવાની અને વાલ કરવાની હોઈ છે હાલમાં આવોજ એક વીડિઓ સોસ્યલ મીડયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં લગ્ન બાદ વિદાઈ નો સમય જોઈ શકાય છે દિકરી જયારે પતિ સાથે વિદાઈ લઇ રહી હોઈ છે ત્યારે ત્યાં હાજર માતા દીકરે ને કિસ કરે છે અને તેના પર વહાલ કરે છે આ જોઇને વાતાવરણ ને હળવું કરવા પતિ પણ મજાક કરે છે અને કન્યા ની માતાને પોતાને વહાલ કરવા કહે છે જે બાદ સાસુ પણ જમાઈને કિસ કરી પોતાનો પ્રેમ આપે છે આ દ્રશ્ય જોઇને હાજર લોકો નવાઈ અનુભવે છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો