Entertainment

નીતા અંબાણી ને સાડી પહેરાવનાર આ મહિલા એક વાર સાડી પહેરાવવાની એટલી બધી ફી વસૂલ કરે છે કે તેની કીમત સંભાળીને ચક્કર આવી જશે…

Spread the love

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન ને કોણ નથી ઓળખતું આજે દરેક બાબતો માં તેઓ આગળ જોવા મળે છે પછી તે લાઇફસ્ટાઇલ હોય કે બિઝનેસ ને લાગતી બાબત હોય.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન મૂકેશ અંબાણી ને દરેક લોકો ઓળખે છે તેઓ આજ માત્ર ભારતમાં અનેક નહિ પરંતુ એશિયાના સૌથી મોટા બિઝનેસમેન તરીકે ઓળખાય છે. મુકેશ અંબાણિ ની સાથે તેમની પત્ની નીતા અંબાણી પણ એક બીજનેસવુમન છે અને આની સાથે જ તે IPL મુંબઈ ઇંડિયન ટીમ ની માલકીન તથા ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ની ચેરપર્સન પણ છે.

ભારત ની જાણીતી એવી બીજનેસવુમન નીતા અંબાણી ની સ્ટાઈલ સેન્સ ના પણ ઘણા લોકો ફેંસ છે. 50 ઉપર ની ઉમર  ધરાવતા  હોવા છતાં નીતા અંબાણી ઇંડિયન આઉટફિટ ને જે રીતે કેરી કરે છે તે બહુ જ જોવાલાયક છે. જે પન  ઇવેંટ માં  નીતા અંબાણી પહોચે છે તેમની ખૂબસૂરતી અને તેમના ઇંડિયન આઉટફિટ ના લોકો દિવાના બની જાય છે અને તેની ખૂબસૂરત છબી આંખમાં રાખી મૂકતાં હોય છે.ઇંડિયન આઉટફિટમાં જોવા મળતી  નીતા અંબાણી જેટલી સ્ટાઇલિસ્ટ લાગે છે તેની પાછળ કોઇની મહેનત હોય છે.

નીતા અંબાણી ડિઝાઇનર કપડાં પહેરે તો છે પરંતુ તેને કઈ રીતે પરફેક્ટ બનાવવું તે કામ ડોલી જૈન કરે છે. કઈ રીતે સાડી ને  નીતા અંબાણી ડ્રેપ કરે અને કઈ સ્ટાઇલમાં સાડી પહેરીને તે વધારે ખૂબસૂરત લાગશે તેની જવાબદાર બીજું કોઈ નહીં પરંતુ ડોલી જૈન છે ડોલી જૈન જ છે જે નીતા અંબાણિ ની સાડીઓ ને એકદમ ટ્વિસ્ટેડ લુક આપે છે. નીતા અંબાણી ની થનારી વહુ રાધિકા મર્ચન્ટ નો જે એંગેજમેંટ લુક હતો તેની પાછળ ડોલી જૈન નો જ હાથ હતો. આબુ જાની સંદીપ ખોસલા ની ડિઝાઈન કરેલ લહેંઘા ને રાધિકાએ કેરી કર્યો હતો તેને ડોલી એ બહુ જ રોયલટી સાથે અપલિસ્ટ કર્યો હતો.

વાસ્તવમાં ગ્લેમરસ ની દુનિયા માં ડોલી જૈન ઇંડિયન આઉટફિટ ની કમાલ ની ડ્રેપિંગ કરવા માટે જાણીતી છે. કહેવામા આવે છે કે કોઈ પણ પ્રકાર ની સાડીને  ડોલી જૈન માત્ર 18 સેકન્ડ માં જ પહેરાવી શકે છે. એક લીડિંગ વેબસાઇડ ને ડોલી જૈન એ જણાવ્યુ હતું કે તે 325 અલગ અલગ ડ્રેપિંગ ની સ્ટાઈલ જાણે છે. દિપીકા પાદુકોણ ના બેંગલોર માં થયેલ રિસેપ્શન પાર્ટી માં સાડી પહેરવાનું હોય કે સોનમ કપૂર નો મહેંદી લુક હોય કે પછી આલિયા ભટ્ટ ના લગ્ન ની સાડી ડ્રેપ કરવાની હોય. આ દરેક ની સ્ટાઈલ ડોલી જૈન એ કરી હતી.

મીડિયા રિપોર્ટ નું માનવામાં આવે તો ડોલી જૈન ના એક આઉટફિટ ને ડ્રેપ કરવાનો ચાર્જ 35000 રૂપિયા છે જે 2 લાખ સુધી પહોક હે છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ના લોન્ચ થનારા દિવસે નીતા અંબાણી એ નીલા રંગ ની બનારસી સિલ્ક સાડી કેરી કરી હતી જેને ડોલી એ જ ડ્રેપ કરી હતી. નીતા મુકેશ અંબાણી ના આમંત્રણ પર ભારત આવેલી જીજી હદીદ એ મોર્ડન લૂકને મૂકીને દેશી લુક ને કેરી કર્યો હતો અને ફેમસ ફેશન ડિઝાઇનર આબુ જાની સંદીપ ખોસલા એ તેમના કપડાને ડિઝાઈન કર્યા હતા. અંબાણી કલ્ચરલ સેન્ટર ની ગ્રાન્ડ ઓપનિંગનો ભાગ બનેલી જીજી હદીદ ચીકનકારી સાડી કે જે આઇવરી કલર ની હતી . આ ખૂબસૂરત ચીકનકારી વર્ક વાળી સાડી ના કામને લખનૌ માં પૂરું કરવામાં આવ્યું હતું અને અંતમાં ડોલી જૈન ની ડ્રેપિંગ એ તેની ખૂબસૂરતીમાં વધારો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *