આ યુવક રસ્તા પર જેક સ્પેરો જેવા કપડાં, ટોપી અને નકલી બંદૂક સાથે પૈસા ઉઘરાવતા નજરે ચડ્યો ! જે બાદ થયું એવું કે…જુઓ વિડીયો
સોશિયલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થતા રહે છે. આજે સોશિયલ મીડિયા લોકો માટે મનોરંજન નું સાધન સાધન બની ચૂક્યું છે. લોકોં સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો શેર કરતા હોય છે. તાજેતર માં ખાસ ચર્ચા માં છે તે વ્યક્તિ હોલીવુડ ના અભિનેતા જોની ડેપ. કારણ કે જૉનીડેપ પોતાની પત્ની સામે કાનૂની લડાઈ લડી રહ્યો છે.
જોની ડેપે જેક સ્પેરો ના પાત્ર માં ખુબ જ સારો અભિનય કર્યો હતો. જેક સ્પેરો નુ પાત્ર સૌ કોઈ લોકો નું પ્રિય પાત્ર છે. હાલ માં જોની ડેપ તેની પત્ની સાથે ના વિવાદ ને લઇ ને સમાચારો માં હેડલાઈન બને છે. એવામાં એક વ્યક્તિ જોની ડેપ ના જેક સ્પેરો ના પાત્ર માં રસ્તા પર ઉતરી આવ્યો હતો. એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ વિડીયો માં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ જેક સ્પેરો ના અવતાર માં તેના જેવા કપડાં, તેની જેવી રમકડાં ની ગન, તેની જેવી જ દાઢી માં જોવા મળે છે. પહેલી નજરે તો એમ જ લાગે કે, આ જેક સ્પેરો જ છે. આ વ્યક્તિ રસ્તા પર ઉભી રહેતી કારો માં પૈસા માંગે છે. એક કાર ચાલકે આ વિડીયો ઉતારેલ છે. આ કાર ચાલાક ની નજીક આ વ્યક્તિ આવે છે. અને કાર ચાલાક પાસે થી પૈસા લઇ ને હસી ને ચાલ્યો જાય છે. જુઓ વિડીયો.
This was the most creative way of begging ive ever seen 😭🤣🤣☠️🏴☠️
pic.twitter.com/hUHFYjGimC— d🦕n (@javroar) July 2, 2022
લોકો આ વ્યક્તિ ને જેક સ્પેરો જ કહે છે. કારણ કે, તેનો લુક જોતા એમ જ લાગે કે આ જ જેક સ્પેરો છે. લોકો આ વ્યક્તિ ના ખુબ જ વખાણ કરી રહ્યા છે. જેક સ્પેરો ની ની જેમ જ નકલી રમકડાં ની ગન બતાવીને અભિનય કરે છે. પૈસા લેતા સમયે પોતાની ટોપી ઉતારે છે. અને તેમાં પૈસા લઇ ને ચાલ્યો જાય છે. જોની ડેપ હાલમાં તેની ભૂતપૂર્વ પત્ની એમ્બર હર્ડ સામે કાનૂની લડાઈ ને લીધે ખુબ ચર્ચા માં છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!