Entertainment

TMKUC ના ચંપક ચાચા ની પત્ની ખૂબસૂરતીમાં આપે છે બબીતાજીને પણ ટક્કર… જુવો તસ્વીરો

Spread the love

તારક મહેતા શો અત્યાર સુધીનો સૌથી વધારે ટેલિવિજન ની દુનિયામાં રાજ કરનાર શો ગણાય છે,તારક મહેતા કા  ઉલ્ટા ચશ્મા શો વર્ષોથી પોતાના દર્શકોના દિલમાં રાજ કરી રહ્યો છે. આ શોમાં જોવા મળતા દરેક કલાકારો પોતાના અભિનય ના કારણે એક અલગ  ઓળખ ઊભી કરી છે. અને આથી જ નાના બાળકોથી લઈને મોટા લોકો પણ આ શો આવતા જ ટીવી ની સામે ગોઠવાઈ જતાં હોય છે. એવામાં જો વાત જેઠાલાલ ની કરવામાં આવે કે બબીતાજીની ચુલબુલી અદાઓની કરવામાં આવે . આ દરેક બાબતો દર્શકોને સારું એવું મનોરજન કરાવે છે.

પરંતુ આ શો ના મુખ્ય કિરદાર ‘ ચંપક ચાચા’ એટ્લે કે અમિત ભટ્ટ આજકાલ બહુ જ ચર્ચામાં જોવા મળી આવ્યા છે. ચંપક લાલ ગડા ની પત્ની ની ખૂબસૂરતી એવી ગજબની છે કે તેને જોઈને તમે બબીતાજી ને પણ ભૂલી જાવ. ચંપક લાલ ગડા ના કિરદાર ને કોણ નથી જાણતું . ફેમસ શો ‘ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ‘ માં તેઓ એક વૃધ્ધ નો રોલ નિભાવી રહ્યા છે. તેમની ધર્મપત્ની પોતાની હોટનેસ માં બોલિવુડની બધી અભિનેત્રીઓને ટક્કર આપે એવી છે. જાણકારી માટે જણાવી દઈએ કે ભલે આ શો માં ચંપક ચાચા પોતાની ઉમરમાં બહુ જ મોટા લાગી આવે છે .

પરનું વાસ્તવ જીવનમાં તેઓ પોતાની હોટ અને ખૂબસૂરત પત્ની સાથે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવતા રહેતા હોય છે. અમિત ભટ્ટ ની પત્ની ની આજકાલ બહુ જ વધારે તસ્વીરો વાઇરલ થઈ રહી છે. તેમની ધર્મ પત્ની નું નામ ક્રુતિ ભટ્ટ છે. ક્રુતિ ભટ્ટ ને લાઇમલાઇટ ની દુનિયા બિલકુલ પસંદ નથી. પરંતુ સોશિયલ મીડિયા પર ક્રુતિ ભટ્ટ ફની વિડીયો શેર કરતી નજર આવે છે. અમિત ભટ્ટ પોતાની પત્ની ક્રુતિ ભટ્ટ ને બહુ જ પ્રેમ કરે છે. જાણકારી માટે જણાવી દઈએ કે ક્રુતિ ભટ્ટ ઘણીવાર કોઈ કાર્યકર્મ માં પોતાના પતિ અમિત ભટ્ટ સાથે નજર આવે છે.

જે દરમિયાન કૃતિ ભટ્ટ ની બહુ બધી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થતી નજર આવે છે. ક્રુતિ ભટ્ટ દેખાવમાં બહુ જ હોટ છે. અમિત ભટ્ટ ને જ્યારે પણ સમય મળે છે ત્યારે તેઓ પોતાના પરિવાર સાથે ટ્રીપ પર જતાં નજર આવે છે. સોશિયલ મીડિયા પર હાલમાં તો પતિ પત્ની ની કપલના વેકેશન ની બહુ બધી તસ્વીરો નજર આવે છે. આ ફોટોમાં બંને પહાડી એરિયામાં રોમેન્ટીક અંદાજમાં પોઝ આપતા દેખાઈ રહ્યા છે.

અમિત ભટ્ટ અને ક્રુતિ બીએચટીટી નર બે જુડવા બાળકો છે જેમનું નામ દેવ અને દીપ ભટ્ટ છે. જાણકારી માટે જણાવી દઈએ કે અમિત ભટ્ટ નો દીકરો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં ટપ્પુ ના મિત્ર નો કિરદાર નિભાવી ચૂક્યો છે. અમિત ભટ્ટ પોતાનો ફ્રી સમય પોતાના પરિવાર સાથે પસાર કરવાનું વધારે પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *