આજ નો સૌથી સુંદર વીડિયો ! રેલવે સ્ટેશન પર બેઠા બેઠા માતાએ પોતાના બાળક પર એવો પ્રેમ વરસાવ્યો કે ….જુવો વીડિયો
માં ને આ દુનિયામાં સૌથી વધારે સન્માન આપવામાં આવે છે , માં ને પ્રેમ અને ત્યાગ ની મુર્તિ પણ કહેવામા આવે છે. ઈતિહાસમાં એવી ઘણી ઘટનાઓ જોવા અમલી જાય છે જેમાં માતાઓ પોતાના બાળકોને વિભિન્ન સુખ આપવા માટે પોતે અત્યંત દુખ નો સામનો કરતી હોય છે. માતા પોતાના સંતાનો ને સૌથી વધારે પ્રેમ કરે છે. માં નો પ્રેમ બહુ જ અણમોલ હોય છે. એક માં જ હોય છે જે હમેસા પોતાના બાળક નું સારું ઇચ્છતી હોય છે. એવું કહેવાય છે કે માનું હોવું એ એક બાળક માટે જાણે શરીરમાં સ્વસ લેવા જેવુ હોય છે.
એક માજ હોય છે જે પોતાના સંતાનો ના સુખમાં સુખી અને દુખમાં દુખી જોવા અમલ્ટી હોય છે. અને આથી જ તો કહેવાય છે કે માં તે માં બીજા વગડા ના વા.માતા પોતાના બાળક પ્રત્યે હમેસા ચિંતા ધરાવતી હોય છે. તે પોતાના સંતાન ના ખાવા પીવાનું પણ પૂરતું ધ્યાન રાખતી હોય છે. બલ્ક ભલે કેટલો પણ મોટો થઈ જાય આમ છતાં તેના માટે તો તે બાળક જ હોય છે. અને આથી જ માતા પોતાના બાળક ને ખવડાવવામાં કોઈ ની લાજ કે શરમ અનુભવતી નથી ત્યારે એક માતા અને દીકરા નો આવો જ વિડીયો સામે આવી રહ્યો છે જે વિડીયો જોઈને લોકો ભાવુક બની ગયા છે.
આ વિડીયો રેલ્વે સ્ટેશન પર બેઠી એક માતા પોતાના દીકરા ને બહુ જ પ્રેમથી પોતાના હાથો થી ખવડાવતી નજર આવી રહી છે.સોશિયલ મીડિયા પર જે વિડીયો વાઇરલ થઈ રહ્યો છે .તેમાં તમે જોઈ શકો છો કે રેલ્વે સ્ટેશન પર બેઠી એક માતા પોતાના દીકરા ને હાથ થી ભોજન કરાવી રહી છે. વિડિયોમાં બંને માતા દીકરો એક સાથે બેઠા નજર આવી રહ્યા છે. અને માતા બહુ જ પ્રેમથી પોતાના દીકરા ને ભોજન કરાવી રહી છે. આ વિડીયો જોઈને અંદાજો લાગા વી શકાય છે કે આ છોકરાની ઉમર લગભગ 17 થી 18 વર્ષ ની હશે.
વિડિયોમાં જોઈ શકો છો કે માતાના હાથમાં ભોજન ની થાળી નજર આવી રહી છે જેમાં દાળ ભાત છે. શરૂઆતમાં એવું લાગી રહ્યું છે કે જાણે માતા ભોજન કરવા જય રહી છે પરંતુ ત્યારે જ આ વિડિયોમાં જોવ કઈક એવું મળી જાય છે કે જેનાથી લોકોના દિલ ભરાઈ જાય છે. માતા બહુ જ પ્રેમ થી પોતાની બાજુમાં બેઠેલા દીકરા ને ભોજન ખવડાવતી નજર આવી રહી છે અને પછી પોતે ભોજન કરે છે. આ વિડિયોને કોઈ વ્યક્તિ એ ટ્રેન ની અંદર બેટીને ઉતાર્યો છે અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો છે.
હાલમાં તો આ આ વિડીયો બહુ જ જડપથી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં માતા નો આ પ્રેમ લોકોના દીલને જીતી રહ્યો છે. આ દીલને સ્પર્શી જતાં વિડીયો ને ઇન્સત્રાગરામ પર શેર કરવામાં આવ્યો છે. જેના કેપશનમાં લખવામાં આવ્યું છે કે એક માતા જ હોય છે જે પોતાની પહેલા પોતાના સંતાનો માટે વિચારતી હોય છે. હાલમાં તો આ વિડીયો દરેક લોકો ને બહુ જ પસંદ આવી રહ્યો છે અને આ વિડીયો જોઈ દરેક લોકો ભાવુક બની રહ્યા છે.
View this post on Instagram