મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ ને કામ માટે એક સ્થળે થી બીજા સ્થળે જવું પડે છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ટેકનોલોજી નો સમય છે. તેવામાં હાલમાં અનેક એવી શોધો થઈ ગઈ છે કે જેના કારણે લોકોને પરિવહન માં ઘણી સવલતો પ્રાપ્ત થઇ છે.
મિત્રો આ શોધો પૈકી એક શોધ ટ્રેનની છે. આપણે સૌ જાણીએ છિએ કે ટ્રેન પરિવહન માટે સૌથી સરળ અને સસ્તું સાધન છે. આપણે સૌ જાણીએ છિએ કે લાંબી મુસાફરી માટે ટ્રેન ઘણી મદદરૂપ સાબિત થાય છે. વળી ટ્રેન ની ટિકિટોના ભાવ પણ ઘણા ઘણા વ્યાજબી હોઈ છે. માટે દરેક લોકો માટે મુસાફરી માટે સૌથી પહેલી પસંદ ટ્રેનને જ કરે છે. આપણે અહીં એક એવી ટ્રેન વિશે વાત કરવાની છે કે જેમાં મુસાફરી માટે કોઈ કિંમત ચુકવ્વિ પડતી નથી.
જણાવી દઈએ કે આ ટ્રેન હિમાચલ પ્રદેશથી પંજાબ બોર્ડર વચ્ચે ચાલે છે. જણાવી દઈએ કે આ ટ્રેન છેલ્લા 72 વર્ષથી ચાલે છે જ્યારે આ ટ્રેનનો લાભ 25 ગામોને મળે છે. જણાવી દઈએ કે આ ટ્રેન સૌપ્રથમ વર્ષ 1949માં દોડાવવામાં આવી હતી. જણાવી દઈએ કે આ ટ્રેનમાં દરરોજ લગભગ 300 લોકો ફ્રીમાં મુસાફરી કરે છે.
જો વાત આ ટ્રેન ના રૂટ અંગે કરીએ તો આ ટ્રેન ભાખડા ડેમ બરમાલા અને ઓલિંડા, નેહલા ઉપરાંત હંડોલા, સ્વામીપુર સાથો સાથ ખેડા, બાગ, કાલાકુંડ અને નાંગલ, સલંગડી, લિડકોટ અને ગોલથાઈ જેવા અંતરિયાળ ગામોમાંથી પસાર થાય છે.
જો વાત આ ટ્રેનના દેખાવ અંગે કરીએ તો જણાવી દઈએ કે આ ટ્રેન માં કુલ 3 કોચ હાજર છે, જોકે આગાઉ આ કોચ ની સંખ્યા 10 હતી. જણાવી દઈએ કે આ ટ્રેન ના બધા કોચ લાકડાના બનેલા છે. ઉપરાંત આ ફ્રી ટ્રેન નું એન્જિન ડીઝલ પર ચાલે છે, જેને ચલાવવા માટે દરરોજ 50 લીટર ડીઝલનો વપરાશ થાય છે.
જો વાત તેની રોજની અવર જવર અંગે કરીએ તો જણાવી દઈએ કે ટ્રેનને પોતાનો એક એક રાઉન્ડ પૂર્ણ કરવામાં આશરે 40 મિનિટ લાગે છે. જો વાત તેના શરૂઆત અંતના રૂટ અંગે કરીએ તો સૌપ્રથમ આ ટ્રેન પંજાબ બોર્ડર પરના નાંગલ ગામથી સવારે 7.05 વાગ્યે નીકળે છે, જે લગભગ 7.45 વાગ્યે ભાખરા સ્ટેશને પહોંચે છે. આ પછી આ ટ્રેન ભાખડાથી રાત્રે 8.20 વાગ્યે ઉપડે છે અને નાંગલ પહોંચે છે અને બપોરે 3 વાગ્યે ભાખરા પરત આવે છે.
જો વાત કરીએ કે આ ટ્રેન શા માટે કોઇ મુસાફરી ટિકિટ નથી લેતી તે અંગે તો જણાવી દઈએ કે આ ટ્રેનને ભાકરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડ ચલાવવામા આવે છે જણાવી દઈએ કે તેમની ઇચ્છા દેશના યુવાનોને ભાકરા ડેમ વિશે જાણવું જોઈએ અને તેમણે આ ડેમ જોવા હિમાચલ આવવું જોઈએ. માટે તેઓ ફ્રી ટ્રેન દ્વારા પ્રવાશનને આકર્શ્વા નો હેતુ છે.