ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે પતિ વિક્કી જૈન સાથે રોમેન્ટિક થઈને એવો વિડીયો શેર કર્યો કે જોઈને આંખો ચાર થઇ જશે…
બી ટાઉન ના પોપ્યુલર કપલ અંકિતા લોખંડે અને તેમના પતિ વિક્કી જૈન પોતાની દરેક ઝલકો થી પોતાના ફેન્સ ને ઇંપ્રેસ કરી દેતા હોય છે. બંને ની જોડી ‘ મેડ ઈન હેવન ‘ લાગે છે. હવે હાલમાં જ અંકિતા એ પોતાના ઈનસ્ટરાગ્રામ હેન્ડલ થી એક વિડીયો શેર કર્યો છે અને જણાવ્યું કે તેમને વિક્કી સાથે કરીવાર લગ્ન કર્યા છે. 8 ઓગસ્ટ 2023 ના રોજ અંકિતા લોખંડે એ પોતાના ઈંસ્ટ્રાએ હેન્ડલ પરથી એક લવલી વિડીયો શેર કર્યો જેમાં વિક્કીને ઘૂંટણ પાર બેઠા જોઈ શકાય છે.
જે અંકિતા ને હાથ પર કિસ કરી રહયા છે. આની સાથે જ તેમને પોતાની લવિંગ વાઈફ ને એક બુકે પણ આપ્યું . આ વીડિયોમાં આ કપલ ને એક લિપલોક મેમેન્ટ ને શેર કરતા પણ જોઈ શકાય છે. અંકિતા ના લેટેસ્ટ વીડિયોમાં તે એક પિન્ક કલર ની સિક્વન સાડીમાં બહુ જ ખુબસુરત લાગી રહી હતી. જેની સાથે જ તેમને પોતાના વાળોને પોનીટેલ માં બાંધેલા હતા. અને સ્ટેટમેન્ટ નેકપી સાથે પોતાના લુકને નીખાર્યો હતો.
બીજી બાજુ વિક્કી જૈન એક વ્હાઇટ ટેક્સીકો માં બહુ જ હેન્ડસમ લાગી રહ્યા હતા જેની સાથે તેમને બ્લેક કલર ની બો ટાઈ એ બ્લેક પેન્ટ તથા શૂઝ પસંદ કર્યા હતા. આના સિવાય વિડીયો માં વિક્કી અને અંકિતા ની થોડી શાનદાર પળો પણ શેર કરતા જોવા મળ્યા હતા.આ વિડીયો સાથે અંકિતા એ લખ્યું કે અમે ફરી લગ્ન કરી લીધા. જેવો અંકિતા એ આ વિડીયો પોતાના ઇન્સ્ટ્ર હેન્ડલ પર શેર કર્યો કે તેના ફેન્સ ના પ્રેમ ભરેલ કમેન્ટ આવવા લાગ્યા .
View this post on Instagram
જ્યા વીડિયોની પ્રતિક્રિયા આપતા યુઝરે લખ્યું કે સોલમેટ્સ ત્યાં જ એક અન્ય એ લખ્યું કે ભગવાન તમને બંને ને આશીર્વાદ આપે. તમને જણાવી દઈએ કે વિક્કી જૈન અને અંકિતા લોખંડે એ 14 ડિસેમ્બર 2021 ના રોજ લગ્ન કર્યા હતા. પોતાના ડી ડે પર કપલ ગોલ્ડન આઉટફિટમાં બહુ જ સુંદર લાગી રહયા હતા. જ્યા અંકિતા પોતાના આ ખાસ દિવસે ગોલ્ડન લહેંઘા માં ગોર્જિયસ લાગી રહી હતી તો ત્યાં જ વિક્કી જૈન પણ ગોલડન વ્હાઇટ શેરવાની માં ડેશિંગ લાગી રહયા હતા.
View this post on Instagram