Entertainment

જાનવી કપૂર ની બહેન ખુશી કપૂર એ 2.29 લાખની સાડી પહેરીને એવી કાતીલાના અદાઓમાં પોઝ આપ્યા કે દેશી લુક જોઈને તમે પણ ઘાયલ થઈ જશો…જુવો તસ્વીરો

Spread the love

ખુશી કપૂર ટીનસેલ ટાઉન ની ફેમસ સ્ટાર કિડ્સ માની એક છે તે દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને ફિલ્મ નિર્માતા બોની કપૂર ની દીકરી છે. ખુશી પોતાની માતા અને બહેન જાનવી કપૂર ના પગલે જ ચાલતા જોયા અખ્તર ની ફિલ્મ ‘ ધ આર્ચિજ ‘ થી પોતાના અભિનય કરિયર ની શરૂઆત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જોકે બૉલીવુડ માં ડેબ્યું કરતાં પહેલા જ તેમની સોશિયલ મીડિયા પર બહુ મોટી ફેંસ ફોલોઇંગ છે. તે ઘણીવાર પોતાની શાનદાર સ્ટાઈલ સ્ટેટમેન્ટ થી પોતાના ફેંસ ને હેરાન કરી દે છે.

ત્યારે ફરીએકવાર ખુશી કપૂર એ પોતાના દેશી અવતાર થી ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. 7 ઓગસ્ટ 2023 ના રોજ પોપ્યુલર સેલિબ્રિટિ સ્ટાઈલીસ તાન્યા ઘાવરી એ પોતાના ઇન્સત્રાગરામ સ્ટોરીજ પર હાલના ફોટોશૂટ થી ખુશી કપૂર ની થોડી જલકો શેર કરી હતી. આ જળકોમાં તેમણે કેમેરાની સામે સેંસુંઅલી પોજ આપતા જોઈ શકાય છે. હાલમાં થયેલ ફોટોશૂટમાં ખુશીને એક શિયાર આઈસ બ્લૂ કલરની પ્રિ ડ્રેપ્ડ સાડી માં અને એક મેચિંગ સ્લટ્રી બ્લાઉજ માં જોઈ શકાય છે આમ બધુ થઈને ખુશી કપૂર આ દેશી અવતાર માં બહુ જ હોટ લાગી રહી હતી.

ખુશીની સાડીમાં બિડ વર્ક, રેશમ, સિકીવન અને બિગુલ કઢાઈ કરવામાં આવી હતી.સાડીમાં વેવિ કટવર્ક પેટન્ટ છે જે આને એક વધારે ક્લાસિ અને સ્ટાઇલિસ્ટ બનાવે છે. ખુશી એ એક સ્લીક પેંડેંડ , સ્ટાડ એરિંગ્સ, ચૂડીઓ અને અંગૂઠી સાથે પૂરો કર્યો છે ત્યાં જ શિમરી આઇશેડો, ન્યુડ લિપસ્ટિક, બ્લાશ્દ ચિક્સ અને ખુલ્લા વાળમાં ખૂબસૂરત લાગી રહી છે.સાડીમાં જોવા મળતી  કટવર્ક પેટન ખુશીના કર્વ્સ ને સંપૂર્ણ રીતે નિખારી રહ્યા હતા અને તેને એક શાનદાર  લુક આપી રહ્યા હતા. ખુશીના આ લૂક પર થોડી રિસર્ચ કરતાં જાણવામાં આવ્યું કે આ સાડી મશહૂર ડિઝાઇનર રીતિકા મીરચંદાની ના શોપ પરથી લેવામાં આવી હતી જેની કિમત 2,29,000 રૂપિયા છે.

આની પહેલા 3 ઓગસ્ટ 2023 માં ખુશી એ પોતાની મિત્ર આલિયા કશ્યપ ની સગાઈ ની પાર્ટીમાં તેના એક કથિત બોયફ્રેંડ વેદાંગ રેન સાથે જોવામાં આવી હતી. આ સમારોહ માટે તેને પિન્ક કલર ની કસ્ટમ મેડ સાડી પસંદ કરી હતી. જેમાં થ્રેડવર્ક અને મિરર સિકીવન હતી. પોતાના ઔટફિટને મેચિંગ બ્લાઉજ , નેકલેસ, સ્ટડએરિંગ્સ, ગોલ્ડન પોટલી બેગ અને ગ્લેમ મેકઅપ સાથે પેયર કર્યું હતું. જોકે તેમની ગોલ્ડન પોટલી જ હતી જેને દરેક લોકોને આકર્ષિત કર્યા હતા, જેની થોડી તપાસ કરતાં જાણકારી મળી કે આ બેગ ‘ ધ પિન્ક પોટલી ‘ બ્રાન્ડ નું હતું અને તેની કિમત 6800 રૂપિયા હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *