Entertainment

આ માસી પલતી કમરીયા સોંગ આવુ ગાયું કે સાંભળી ને તમને તાવ આવી જશે ! જુઓ વિડીઓ હસવાનું નહી રોકી શકો….

Spread the love

સોશિયલ મીડિયાની દુનિયામાં આખા દિવસમાં અનેકો વિડીયો અપલોડ થતાં હોય છે જેમાં ઘણા વિડીયો હસાવતા, તો ઘણા દીલને દુખી કરતાં તો ઘણા વિડીયો આશ્ચર્યમાં મુકીદેતા હોય છે. જ્યાથી  ઇન્ટરનેટ નો જમાનો આવ્યો છે ત્યારથી જ અવનવા વિડીયો જોયા બાદ દિવસ ની સવાર થતી હોય છે. હાલમાં ડાન્સ વિડીયો આવતાની સાથે સાથે લોકોના સિંગિંગ વિડીયો પણ જોવા મળી જતા હોય છે જેમાં ઘણીવાર લોકોની મધુર વાણી સાંભળીને ખુશનુમા દિવસ ની શરૂઆત થઇ હોય છે .

પરંતુ ઘણીવાર લોકોના એવા ગીત ગાતાના વિડીયો સામે આવી જતા હોય છે કે જે ગીત ની તો પથારી ફેરવી નાખતા હોય છે અને પોતાના કર્કશ અવાજ થી આખા દિવસ ની બેન્ડ બજાવી દેતા હોય છે. હાલમાં પતલી કમરિયા ગીત નો ક્રેઝ ઇન્ટરનેટ ની દુનિયામાં બહુ જ જોવા મળી ગયો છે જેમાં લોકો આ ગીત પર અવનવા સ્ટેપ કરીને ડાન્સ રીલિઝ બનાવતા હોય છે જેમાં ઘણા વિડીયો લોકોના દિલ જીતી લેતા હોય છે તો ઘણા વિડીયો જોઈને હસી રોકી શકાતી નથી. આમ તો ‘ પતલી કમરિયાં ગીત’ પર રોજબરોજ કેટકેટલી રીલ્સ જોવા મળી જાય છે.

પરંતુ આજે એક આ ગીત ના ડાન્સ નો નહિ પરંતુ સિંગિંગ નો વિડીયો સામે આવી રહ્યો છે. જે સાંભળ્યા બાદ લોકોના મગજે કામ કરવાનું બંધ કરી દીધું છે. આ વિડીયો એક મહિલા નો છે જે ‘ પતલી કમરિયાં મોરી ‘ ગીત ગાઈ રહી છે. આ વાઇરલ થઇ રહેલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા સાડી પહેરીને સજ્જ થયેલી નજર આવી છે અને તેના હાથમાં માઈક છે તે જાણે કોઈ સિંગર હોય એમ ગીત ગાવાનું શરુ કરે છે. આ મહિલા ફેમસ ગીત ‘ પતલી કમરિયા મોરી’ ગીત એવું પોતાના અવાજ અને અંદાજમાં ગાઈ સંભળાવે છે.

કે સાંભળનાર દરેક લોકો ના તો પહેલા હોશ જ ઉડી ગયા અને ત્યાર બાદ તે મહિલાના આ ગીત ના જે શબ્દો યુજ કર્યા છે તે દરેક લોકોને હસવા માટે મજબુર કરી રહયા છે. આ મહિલા આ ગીત ને એવી અનોખી અને જોશથી ગાતી  નજર આવી રહી છે તે વિડીયો જોયા બાદ ભલભલા લોકોને તાવ આવી જાય. આ મહિલાએ તો  ગીત ગાઈને આખા ગીતની પથારી ફેરવી નાખી હોય એમ લાગી રહ્યું છે. હાલમાં તો આ મહિલાનો સિંગિંગ વિડીયો ઈનસ્ટરાગ્રામ હેન્ડલ પર જોવા મળી રહ્યો છે. જે જોઈને અને તેમનો અવાજ સાંભળયા બાદ લોકો સુદબુંધ ખોઈ રહયા છે અને લોકો પોતાની હસી રોકી શક્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *