ટીવી એક્ટ્રેસ દિશા પરમાર ની ગોદભરાઈ ની તસવીરો આવી સામે જ્યાં અભિનેત્રી નો પ્રેગ્નન્સી ગ્લો એવો નિખરી આવ્યો કે નજર નહિ હટે….જુવો તસવીરો
ટેલિવિજન અભિનેત્રી દિશા પરમાર અને તેમના પતિ રાહુલ વૈધ પોતાની પ્રેગ્નેન્સી ને જાહેર કર્યા બાદથી સાતમા આસમાન માં જોવા મળી આવ્યા છે,લવિંગ કપલ પોતાના બાળકના આવતા પહેલા જ પોતાની પ્રેગ્નેન્સી જર્ની ના દરેક શ્રણ ને એન્જોય કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાહુલ અને દિશા એ 16 જુલાઇ 2021 ના રોજ લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાયા હતા અને લવબર્ડ્સ એ 18 મે 2023 ના રોજ પોતાની પ્રેગ્નેન્સી ની જાહેરાત કરી હતી. એક એક્ટિવ સોશિયલ મીડિયા યુજર હોવાના કારણે દિશા ઘણીવાર પોતાની પ્રેગ્નેન્રસી જર્ની ની જલકો શેર કરતી રહે છે,
જોકે તેમના ગોદભરાઈ સમારોહ ની પ્યારી તસ્વીરો સામે આવી રહી છે. હાલમાં જ પેરેન્ટ્સ ટુ બી દિશા પરમાર અને રાહુલ વૈધ ની ગોદભરાઈ ની પ્યારી જલકો સામે આવી રહી છે. ઍક પેપરાજી એકાઉન્ટ દ્વારા પોતાના ઇન્સટ્ર હેન્ડલ પર શેર કરવામાં આવેલ વિડિયોમાં થનારી માતા ને પોતાના પતિ રાહુલ વૈધ ની સાથે ખુશી થી પોઝ આપતા જોઈ શકાય છે. સામે આવેલ વિડીયો ના બેકગ્રાઉંડ માં એક સુંદર સ્ટેડલ જોઈ શકાય છે, જેના પર લખ્યું છે કે ‘ દિશૂલ ની ગોદભરાઈ માં તમારું સ્વાગત છે’ આના સિવાય સ્ટેડ ને રંગબેરંગી ફુગ્ગાઓ સાથે સજાવવામાં આવ્યું હતું અને તે બહુ જ રિયલ લાગી રહ્યું હતું.
પોતાના આ ખાસ દિવસ માટે દિશા પરમાર એ લવંડર કલર ની ઓફ શોલ્ડર ડ્રેસમાં પોતાનું બેબી બંપ ફ્લોન્ટ કર્યું હતું ડિટેલિંગ એરિંગ્સ, એક ઘંડિયાળ અને બ્લિંગી ફ્લેટ્સ ની સાથે પોતાનો લુક પૂરો કરતાં તેમણે પોતાના પ્રેગ્નેન્સી ગ્લોને નિખારયો હતો. દિશાનો લુક ડેવિ મેકઅપ સાથે પૂરો થયો હતો. જેમાં શિમરી આઇશેડો, ગ્લાસી ન્યુડ લીપ્સ, હાઈલાઈટેડ ચિક્બોન્સ અને ખુલ્લા વાળ રાખ્યા હતા. બીજી બાજુ થનાર પિતા રાહુલ વૈધ વ્હાઇટ કલર ની પ્રિંટેડ શર્ટ માં જોવાં મળ્યા હતા અને જેમાં તેઓએ વ્હાઇટ પેન્ટ સાથે જોડ બનાવી હતી.
દિશા પરમાર અને તેમના પતિ રાહુલ વૈધ એ પોતાની ગોદભરાઈ માં એક યુનિક ટુ ટિયર કેક પણ કાપ્યું હતું. કેક પર બે બેબી બનેલા હતા. જે હાથમાં ફુગ્ગા લઈને ઊભા હતા. આના સિવાય કેક પર ‘ દિશૂલ બેબી’ પણ લખ્યું હતું. દિશા પરમાર ની સામે આવી રહેલ તસવીરોમાં આ કપલને પોતાના મિત્રો સાથે એન્જોય કરતાં જોઈ શકાય છે. સાથે જ તેમના ચહેરા પર માતા પિતા બનયાની સ્પસ્ત ખુશી પણ જોવા મળી રહી છે.આના સિવાય રાહુલ અને દિશા ને પોતાની ગોદભરાઈ માં ડાન્સ કરતાં પણ જોઈ શકાય છે.
દિશા ઘણીવાર પોતાની પ્રેગ્નેન્સી જર્ની ની પ્યારી જલકો શેર કરતી રહે છે. ઉદાહરણ તરીકે 16 જુલાઇ 2023 ના રોજ થનારી માતા એ પોતાની ઇન્સત્રા સ્ટોરી માં એક પ્યારો બૂમરેંગ વિડીયો શેર કર્યો હતો, વિડિયોમાં દિશા ને ગોવામાં પોતાના વેકેશન દરમિયાન ફૂલની અંદર આનંદ કરતાં જોઈ શકાઈ હતી. આના સિવાય તેમણે રેડ કલર ની મોનોકીની માં પોતાનો પ્રેગ્નેન્સી ગ્લો પણ ફ્લોન્ટ કર્યો હતો. વિડીયો શેર કરતાં દિશા એ લખ્યું હતું કે પુલ માં માતાનો દિવસ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
View this post on Instagram