મૌતને અડીને પરત ફરી ગયા બે યુવકો!! પોતાની મસ્તીમાં ગાડી લઈને જતા હતા ત્યાં અચાનક વાઘ આવ્યો ને પછી જે જોવા જેવી થઇ… જુઓ
ઇન્ટરનેટ ની દુનિયામાં રોજબરોજ જાનવરો ને લગતા અવનવા વિડીયો જોવા મળી જતાં હોય છે જેમાં ઘણા ખૂંખાર વિડીયો ના તો એવા વિડીયો સામે આવતા હોય છે કે જે જોઈને લોકો હેરાન રહી જતાં હોય છે. કોઈ જાનવરો પોતાની શક્તિનું પ્રદર્શન કરતું નજર આવતું હોય છે તો કોઇ તેના બાળક ની સુરક્ષા કરતું નજર આવતું હોય છે. ચિતો, સિંહ અથવા હાથી જેવા જાનવરો ના ક્યૂટ, ભાવુક અથવા શિકાર અને લડાઈ જગડા ના વિડીયો સોશિયલ મીડિયા પર આવતા રહેતા હોય છે. આમ તો જ્યારે પણ જંગલો ની વચ્ચેથી પસાર થતાં હોઈએ છીએ .
ત્યારે બહુ જ સાવચેતી દ્વારા પસાર થવાનું હોય છે કેમકે ખબર નહીં ક્યારે ક્યાથી કયું જાનવર સામે આવી જાય. ત્યારે આવો જ એક ખોફનાખ વિડીયો સામે આવી રહ્યો છે જે સોશિયલ મીડિયા પર મોટા ભાગે વાઇરલ થઈ રહ્યો છે.જેના દ્વારા શીખ મળી રહી છે કે જંગલના રસ્તામાં દરેક મુસાફરોએ પોતાના વાહનોની સ્પીડ ધીમી રાખવી જો. જો આવું નહીં કરો તો તમે ગંભીર ઘટનાનો શિકાર થઈ શકો છો.તમે જોઈ શકો છો કે બે બાઇક સવાર જંગલ ના રસ્તેથી જય રહ્યા હતા અને ત્યારે જ અચાનક તેમની સામે વાઘ આવી જાય છે.
એવામાં બંને ઘડીક તો હડબડાઈ જાય છે જોકે બાઇક ચાલક પોતાની થોડી સમજદારી થી કામ ચલાવે છે અને તરત જ પોતાની બાઇક ને રોકીને પાછળ કરવા લાગી જાય છે. અને જ્યાં સુધી રસ્તા પર વાઘ નજર આવે છે ત્યાં સુધી આ બાઇક સવારો પોતાની જગ્યાથી હલતા નથી અને તે વાઘના પાછા જંગલમાં જવાની રાહ જોવા લાગે છે. આ વિડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે કે જેમાં તમે જોઈ શકો છો કે જંગલ ની વચ્ચેથી એક રસ્તો જય રહ્યો છે. જેને વાઘ ક્રોસ કરી રહ્યો હતો.
આ દરમિયાન જ્યારે કાર ચાલકની નજર વાઘ પર પડી તો તે સુરક્ષિત જગ્યાએ ઊભા રહી જાય છે. પરંતુ બે બાઇક ચાલક સવાર જડપથી જય રહ્યા છે. પરંતુ જેવો વાઘ તે બાઇક સવાર ને નજર આવે છે કે તેમના હદયના ધબકારા વધી જાય છે અને તરત જ પોતાની બાઇકને પાછળ કરી લે છે. કેમકે વાઘ તેમની તરફ જ આગળ વધે છે. જોકે વાઘ હમલા કરયા વિના જ થોડા સમય રસ્તા પર ઊભો રહીને પાછો જંગલમાં ચાલ્યો જાય છે. હાલમાં તો આ વિડીયો જોઈને યુજારો કહી રહ્યા છે કે તેમના નસીબ સારા હતા જે બચી ગ્યાં. આથી જંગલના રસ્તા પર સમજદારીપૂર્વક ગાડીની સ્પીડ ધીમી રાખવી જોઈએ. હાલમાં તો આ વિડીયો લોકો જોઈને હોસુ ગુમાવી રહ્યા છે કે કઈ રીતે બાલ બાલ આ મુસાફરો બચી ગ્યાં.
As long as one doesn’t have a back gear in the bike, use common sense in the back of your mind & drive slow in wild habitats.
Via Ramesh Pandey. pic.twitter.com/7fBnwJUJiH— Susanta Nanda (@susantananda3) December 21, 2022