ઇશિતા દત્તાએ તેના પુત્રના ‘નામકરણ’ સમારોહની ખૂબસૂરત ઝલક શેર કરી , સાથે જ તેના યુનિક નામનો પણ ખુલાસો કર્યો…
બી ટાઉન ના ન્યૂલી પેરેન્ટ્સ ઈશિતા દત્તા અને વત્સલ સેઠ હાલમાં પોતાના પેરેન્સહૂડ લાઈફના દરેક સામને એન્જોય કરી રહ્યા છે જેની જલકો તેઓ ઘણીવાર પોતાના ઇન્સત્રા હેન્ડલ પરથી પણ શેર કરે છે. હાલમાં જ કપલ એ પોતાના બેબી બોય ના નામનો ખુલાસો કર્યો છે.વાસ્તવમાં ઇષિતા દત્તા એ 10 ઓગસ્ટ 2023 એ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ પરથી એક પ્યારો વિડીયો શેર કર્યો. આ વિડિયોમાં તેમણે પોતાના લાડલા દીકરા ના નામકરણ ની જલકો દેખાડી છે.
જે પારંપારિક ગુજરાતી પરંપરાને પૂરી કરતી નજર આવે છે. ઘરની વૃધ્ધ મહિલાઓ ભેગી થઈને નાના બાળકને કપડાના જુલામાં જુલાવતી નજર આવી રહી છે. ગુજરાતી પરંપરા અનુસાર બાળક ની ફઈ અથવા માસી લોક ગીત ‘ હોલી જોલી પીપલ પાન ‘ ગીત ગાઈને બાળકનું નામ રાખે છે. વિડિયોમાં ઇષિતા દત્તા પોતાના બાળકને લઈને હોલમાં જતી નજર આવે છે. જયા તેના નામકરણ જશ્નનું આયોજન કારવામાં આવ્યું છે. વિડિયોના અંતમાં આ વિડિયોનો કેમેરો એક મોટા ફુગ્ગા બાજુ જાય છે જેના પર તેમના બાળકનું નામ ‘ વાયુ ‘ લખેલું હતું.
આની સાથે જ ઈશિતા એ લખ્યું કે ‘ અમારા નાના વાયુ સેઠ નો નામકરણ સમારોહ, દરેકના પ્રેમ અને આશીર્વાદ માટે ધન્યવાદ. 20 જુલાઇ 2023 ના રોજ વત્સલ સેઠ અને ઈશિતા દત્તા એ દીકરા ની સાથે એક પારિવારિક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં ઈશિતા એ પોતાના દીકરાને ગોદમાં લીધો હતો જ્યારે વત્સલ પોતાની પત્ની અને દીકરાને ગળે લગાવતા નજર આવ્યા હતા. આ તસવીરને શેર કરતાં પ્યારા માતા પિતાએ લખ્યું કે અમને એક બાળકનો આશીર્વાદ મળ્યો છે.
પ્યાર અને શુભકામના માટે દરેક લોકોનો ધન્યવાદ. વત્સલ અને ઈશિતા દત્તા ની મુલાકાત ફિલ્મ ‘ રિશ્તો કા સૌદાગર – બાજીગર ‘ ના સેટ પર થઈ હતી અને બંને ને તારાજ જ લગાવ અનુભવ્યો હતો. પરંતુ બંને એ પોતાની અંદર જાગી રહેલ પ્રેમને નજરઅંદાજ કર્યો હતો. એકવાર જ્યારે ઈશિતાની સાડી પંખામાં ફસાઈ ગઈ હતી ત્યારે રિયલ હીરોની જેમ વત્સલ સહ એ તેમની જાન બચાવી હતી. અને આ સમયથી જ બંને પ્રેમમાં પડી ગ્યાં હતા. આ કપલ એ વર્ષ 2017 માં એક સિક્રેટ વેડિંગ સેરેમની માં લગ્ન કરી લીધા હતા અને હવે બંને પોતાની પેરેન્ટ્સ હૂડ જર્નીને એન્જોય કરી રહ્યા છે.
View this post on Instagram