પોઝ દેતા સમયે ઉરફી જાવેદ સાથે જે થયું તેના કારણે લોકોએ સલાહ આપીકે જાહેરમાં..જુઓ વિડિઓ
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનો છે સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમોનો ઉપયોગ સામાન્ય વ્યક્તિથી લઈને મોટી હસ્તીઓ દ્વારા પણ કરવામાં આવે છે તેવામાં વિવિધ કલાકારો લોમો સતત ચર્ચામાં રહેવા અને પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહીને તેમની સાથે પોતાના વિડિઓ અને ફોટાઓ શેર કરવા માટે આવા માધ્યમનો ઉપયોગ કરે છે. જો કે લોકો દ્વારા પણ પોતાના પસંદગીના કલાકારો ના ફોટા અને વિડિઓ ને ઘણા પસંદ કરવામાં આવે છે.
આપણે સૌ જાણીએ છીએ કે સોશ્યલ મીડિયા પર રોજના અનેક વિડિઓ વાયરલ થતા હોઈ છે. અને તે પૈકી માત્ર થોડા જ વિડિઓ લોકોને પસંદ આવતા હોઈ છે. હાલમાં આવો જ એક વિડિઓ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે જણાવી દઈએ કે આ વિડિઓ ઉરફી જાવેદ નો છે આપણે સૌ ઉરફી જાવેદ ને ઓળખીએ છીએ તેઓ સોશ્યલ મીડિયા પર અવાર નવાર ફોટાઓ અને વિડિઓ મૂકીને લોકોની લાઈક લૂંટતા જોવા મળે છે, ખાસ તો ઉરફી જાવેદ પોતાના અવનવા લુકના કારણે ઘણા ચર્ચામા રહે છે.
જો વાત હાલમાં ઉરફી જાવેદ ના વાઇરલ થતા વિડિઓ અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે ઉરફી જાવેદ પોતાની મિત્ર સાથે દાદરા ઉતારી રહ્યા છે અને અચાનક પોઝ આપવા માટે નીચે બેસે છે. તેટલામાં તેમનું બેલેન્સ બગાડતા તેઓ નીચે પડી જાય છે. જણાવી દઈએ કે આ વિડિઓ ઉરફી જાવેદ દ્વારા જ સેર કરવામાં આવ્યો છે. અને કેપશનમાં હસતા ઈમોજી મૂકી ટ્રેન્ડ ખોટો પડ્યો તેવું લખવામાં આવ્યું છે. વિડિઓ બાદ લોકો કમેન્ટમાં હસતા ઈમોજી મૂકે છે તો અમુક જાહેરમાં સભાન રહેવાની સલાહ આપે છે. હાલમાં આ વિડિઓ લોકોને પસંદ આવી રહ્યો છે કારણકે પોતાની સાથે બનેલા આવા બનાવ નો વિડિઓ મુકવા પર લોકો ઉરફી જાવેદ ના વખાણ કરી રહ્યા છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.