હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જતું હશે તો અમુક વખત આપણે પણ આશ્ચર્યમાં જ મુકતા હોઈએ છીએ, અમુક વખત આવા દંગ કરી દેતા તો અમુક વખત આપણને પણ મોઢામાં આંગળા નખાવી દેનારા વિડીયો આપણી સામે આવતા જ રહેતા હોય છે.
એવામાં હાલના સમયમાં સોશિયલ મીડિયા પર વાઘ સાથેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ ઘડીક તો તમે પણ દંગ જ રહી જશો અને ચોકી જવા પામશો. મિત્રો કહેવામાં આવે છે કે વાઘ એક જંગલનો ખતરનાક પ્રાણી માંથી એક છે કારણ કે જો તે એક વખત કોઈ શિકાર કરવાનું નિર્ધારણ કરી લે તો તે તેને બાદમાં નથી મુકતો હોતો.
એવામાં આ મહિલાએ આવા ખતરનાક પ્રાણી સામે જયને એવા એવા કાલા નખરા કર્યા કે સોશિયલ મીડિયા પર પણ સૌ કોઈ જોતું જ રહી ગયું હતું, એવામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતીએ વાઘ સાથે બથોડા ભરે છે એટલું જ નહીં તમે જોઈ શકો છો કે આ યુવતી વાઘને માથા પર હાથ ફેરવા તથા અનેક એવું કામ કરી રહી છે પરંતુ વાઘ તો આ યુવતીના હાથને મોઢામાં નાખી રહ્યો છે.
વાયરલ થઇ રહેલો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ દ્વારા ખુબ વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહ્યો છે, વિડીયો એટલો ખતરનાક છે કે તેને જોયા બાદ દરેક સોશિયલ મીડિયા યુઝરોની પણ રાડ જ ફાટી નીકળી હતી કારણ કે વાઘ એક જંગલી પ્રાણી છે અને તે કોઈ મનુષ્યને ખાવાની શક્તિ ધરાવે જ છે પરંતુ વિડીયોની મુખ્ય એ વાત એ છે કે આ વાઘ એક પાલતુ વાઘ હશે તોજ યુવતી સાથે આટલી સારી રીતે રહે.
View this post on Instagram