વર કન્યા સ્ટેજ પર ચડતા ચડતા જ અચાનક દાદરે ઉભા રહી ગયા ! વીડિયોમાં પછી જે થયું તે જોઈ તમને પણ હસવું જ આવી જશે…જુઓ વિડીયો
લગ્ન સાથે જોડાયેલા અનેક એવા વિડીયો આપણી સામે આવતા જ રહે છે જેને જોયા બાદ આપણું પણ હાસ્ય છૂટી જતું હોય છે તો અમુક વખત આપણે ચોકી જવાનો વારો આવતો હોય છે. અમુક વખત કોઈ ધીંગા મસ્તીનો વિડીયો અથવા તો લગ્નમાં કોઈ ખેલ થઇ ગયો હોય તો તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતો જ રહે છે, આવા વીડિયોને લોકો દ્વારા પણ ખુબ પ્રેમ આપવામાં આવે છે અને આવા વિડીયો તરત વાયરલ પણ થઇ જતા હોય છે.
એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવો જ વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા બાદ તમારું પણ હાસ્ય જ છૂટી જશે. આમ તો તમે આધુનિક સમયમાં જોયું હશે કે લોકો લગ્નમાં અનેક પ્રકારના સ્ટેજ તથા અનેક એવું નવું નવું આયોજન કરતા હોય છે જે કોઈ પણ લગ્નને ખાસ બનવાનું કામ કરતા હોય છે. એવામાં વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં પણ એવું જ કાંઈક થાય છે જેમાં સ્ટેજ પર ચડતી વખત વર કન્યા એવું કરવા લાગે છે કે વિડીયો જોઈ તમારું હાસ્ય છૂટી જશે.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે વર કન્યા બને એક સાથે દાદરા ચડી રહ્યા છે એવામાં તેઓ ચડતા ચડતા જ ત્યાં દાદરે ઉભા રહી જાય છે જે બાદ ત્યાં ઉપસ્થિત મેહમાનો તો થોડીક વાર માટે વિચારમાં પડી જાય છે કે એવું તો શું થયું હશે વળી કે આ વર કન્યા ત્યાંને ત્યાં જ ઉભા રહી ગયા, આ વીડિયોમાં આગળ તો કાંઈ ન થયું પરંતુ વિડીયો જોતા તો ખુબ ફની લાગી રહ્યો હતો.
વાયરલ થઇ રહેલા આ વિડીયોને જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરોનું પણ હાસ્ય છૂટી ગયું હતું જે બાદ તેઓએ પણ અનેક એવી પ્રતિક્રિયા આપી હતી જેમાં એક યુઝરે લખ્યું કે ‘આ વર કન્યા કરી શું રહ્યા છે?’ જયારે બીજા અનેક યુઝરોએ આવી અનેક ફની પ્રતિક્રિયાઓ આપી હતી. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.
View this post on Instagram