Entertainment

અરે બાપ રે બાપ આવું ક્રિકેટ કોણ રમે ? શરૂ વરસાદે યુવકોએ ક્રિકેટની જમાવટ બોલાવી, પણ અચાનક બધા લપસવા લાગ્યા…વિડીયો જોય તમારું હાસ્ય છૂટી જશે

Spread the love

ક્રિકેટ એક એવો ચસ્કો છે જે દરેક યુવકની અંદર હોય જ છે, હાલના સમયમાં તો તમે જોયું જ હશે કે વિરાટ કોહલી, ધોની જેવા અનેક એવા સુપરસ્ટાર ક્રિકેટે આપણા દેશમાં છે જેને ધ્યાનમાં રાખીને જ હાલ નાના બાળકો પણ ક્રિકેટ પ્રેમીબની ગયા છે. દરેક બાળકને ફક્ત એમ પૂછવામાં આવે કે તને કઈ રમત ગમે તો 100 બાળકો માંથી 90 બાળકોનો જવાબ ક્રિકેટ જ હશે. ભલે ક્રિકેટ આપણી રાષ્ટ્રીય ગેમ નથી પરંતુ તે આપણા દેશ માટે ઓછું મહત્વ ધરાવતી નથી.

ફક્ત બાળકો જ નહીં પણ મોટા મોટા ઉંમરમાં લોકો તેમ જ યંગ યુવકો ક્રિકેટ પ્રેમી હોય છે, એવામાં તમે રવિવાર તથા શનિવારના દિવસે ખુલ્લા મેદાનમાં જોયા જ હશે કે કે લોકો કેટલી મોટી સંખ્યામાં ક્રિકેટ રમતા હોય છે. વધતા જતા ક્રિકેટના ચસકાને ધ્યાનમાં રાખીને જો વાત કરવામાં આવે તો હાલ અનેક જગ્યાએ બોક્સ ક્રિકેટ જેવી જગ્યાઓ બની ચુકી છે જ્યા પૈસા આપીને બદલામાં તમે કલાકાઓ સુધી ક્રિકેટની મજા માણી શકો છો.

એવામાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં યુવકો વરસાદી વાતાવરણના ક્રિકેટ રમી રહ્યા છે તેમ જ રમતા રમતા પણ તેઓ સાથે એવું થઇ રહ્યું છે કે વિડિઓ જોઈને ઘડીક તમને હસવું આવી જશે તો થોડીક વાર માટે તમારે પણ રાડ જ ફાટી જશે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે અમુક યુવકો શરૂ વરસાદમાં ક્રિકેટની મજા માણી રહ્યા છે જેમાં બોલિંગ તથા બેટિંગ કરતા યુવક પાણીમાં લપસીને નીચે પડી રહ્યા છે.

વિડીયોમાં જોવા મળી રહ્યું છે અમુજક વખત બોલર લપસીને નીચે પડી રહ્યો છે તો અમુક વખત બેટિંગ કરનાર યુવક લપસી જઈ રહ્યો છે, ખરેખર આ વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરોએ પણ ખુબ વધારે ફની પ્રતિક્રિયા આપી હતી જેમાં એક યુઝરે તો જણાવ્યું હતું કે ‘આવી રીતે રમવાનું સપનું જ રહી ગયું’. આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ પણ કરી રહ્યા છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *