India

ધ્રુજાવતો વિડીયો ! પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરતા સમયે દુલ્હન સાથે એવી ઘટના બની કે જોઈ ને ધ્રુજી ઉઠશે, જુઓ વિડીયો.

Spread the love

રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર અનેક મનોરંજનથી ભરપૂર વિડીયો વાયરલ થતા હોય છે અનેક કોમેડી વિડિયો વાયરલ થતા હોય છે. ભારતમાં લગ્નની સિઝન શરૂ હોય લોકો લગ્ન કરવા માં ખૂબ વ્યસ્ત છે. લગ્ન રીલેટેડ અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ભારતમાં ખાસ કરીને એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કે લગ્ન અગાઉ પ્રિ વેડિંગ ફોટો શૂટ કરવામાં આવે છે.

આથી વરરાજા અને કન્યા પોતાના લગ્નને યાદગાર બનાવવા એવા સ્થળો પર જતા હોય છે કે જ્યાં પ્રિ-વેડિંગ ફોટોશૂટ થઈ શકે એના માટે તે લોકો મોટા મોટા મહેલો કે દરિયા કિનારા કે બીચનો સહારો લેતા હોય છે. હાલમાં એવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એક દુલ્હન પ્રીવેડિંગ ફોટોશૂટ માટે કોઈ મહેલની અંદર અથવા તો કોઈ હોટલની અંદર હોય છે.

પ્રી વેડિંગ ફોટો શૂટ કરાવતા સમયે દુલ્હન સાથે એવી ઘટના બને છે કે જેને જોઈને તમે લોકો પેટ પકડીને હસવા લાગશે. વીડિયોમાં જોવા મળે છે તેમ બેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું છે દિલ એ પુકારે સનમ આજા. એવામાં દુલ્હન ડોટ મૂકી ને જાય છે અને અચાનક પાછળ ફરતાની સાથે જ તે ધડામ કરતી જમીન ઉપર પડી જાય છે. ફોટો શૂટ કરવા વાળા વ્યક્તિ પણ દુલ્હનને ઊભી કરવા માટે દોટ મૂકે છે અને દુલ્હન પડતાની સાથે જ હસવા લાગે છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ જોઈ લીધો છે. instagram ના પેજ ઉપર આ વીડિયોને શેર કરવામાં આવેલો છે. આવા પ્રિ-વેડિંગ ના ફોટોશૂટ લોક કરાવવામાં એટલા બધા વ્યસ્ત થઈ જતા હોય છે કે તેઓને કંઈ પણ ભાન રહેતું નથી અને કંઈક દૂર ઘટનાનો ભોગ બની જતા હોય છે. આવા અનેક વિડીયો રોજબરોજ સોશિયલ મીડિયા થકી આપણને નિહાળવા મળતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *