દિગ્ગજ અભિનેતા મિથુન ચકરવર્તી એ એવો આલીશાન મહેલ જેવો બંગલો બનાવ્યો કે તેની રખેવાળી કરવા માટે એક કે બે નહિ પરંતુ ૧૦૦….
મિથુન ચક્રવર્તી એટલે કે મિથુન દા એવા અભિનેતા છે જેમણે કઠિન સંઘર્ષ બાદ બોલિવૂડમાં સ્થાન હાંસલ કર્યું છે. તેણે પોતાની કારકિર્દી દરમિયાન એકથી વધુ હિટ ફિલ્મો આપી. આજે મિથુન દા કોઈ ઓળખ પર નિર્ભર નથી. ભલે તે હવે ફિલ્મોમાં જોવા નથી મળતો પરંતુ તે ટીવી શોમાં જોવા મળે છે. તેણે મહેનતના આધારે નામના મેળવી છે. લોકો તેમની ફિલ્મોના દિવાના હતા.
જણાવી દઈએ કે મિથુન ચક્રવર્તીએ પોતાની મહેનતના દમ પર ઘણું નામ અને પ્રસિદ્ધિ મેળવી છે. તેણે પોતાની મહેનતના આધારે ઘણી પ્રોપર્ટી બનાવી છે. તેમની પાસે ઘણાં ઘર છે પરંતુ તે મુંબઈના બાંદ્રામાં આવેલા તેમના બંગલામાં રહે છે. તેને આ બંગલો ખૂબ જ પસંદ છે.
જ્યારે મિથુન દા પોતાના પુત્ર-પુત્રી અને પત્ની સાથે આ ઘરમાં રહે છે. મિથુન ચક્રવર્તી પાસે અઢળક પૈસા હોવા છતાં તે ખૂબ જ સાદું જીવન જીવવાનું પસંદ કરે છે. તે કૂતરાઓનો પણ શોખીન છે અને તેના બંગલામાં 100 થી વધુ કૂતરાઓ છે. મિથુન ચક્રવર્તી પાસે કરોડોની સંપત્તિ છે.
મિથુન દાની નેટવર્થની વાત કરીએ તો તેમની પાસે કરોડોની સંપત્તિ છે. આમ છતાં તે આ બંગલામાં રહે છે. આ બંગલાની કિંમત 45 કરોડથી વધુ છે. આ બંગલામાં એ તમામ સુવિધાઓ છે જે લક્ઝરી લાઈફ જીવવા માટે જરૂરી છે. મિથુન ચક્રવર્તીને પ્રકૃતિ પસંદ છે. તેને વૃક્ષો અને છોડનો શોખ છે. તેથી તે ઘરે ફળો અને શાકભાજી ઉગાડે છે. મુંબઈના બાંદ્રા ફ્લેટની કિંમત પણ કરોડોમાં છે. તે ઘણી હોટલના માલિક પણ છે અને કરોડોની સંપત્તિના માલિક પણ છે.