શુ વિજય સુંવાળા ના ઘરે ગોગા મહારાજે દર્શન આપ્યા??? જાણો શુ થયુ

આપણા ગુજરાતી ધરતી પર ઘણા બધા ગુજરાતી કલાકારો છે અને બધા જ કલાકારો તેમના નવા નવા ગીતો ના કારણે પ્રખ્યાત છે. આ કલાકારોને મોટી સંખ્યામાં ચાહક મિત્રો પણ હોય છે આજે આપણે એક એવા ગુજરાતી કલાકારની વિશે વાત કરીએ જેમાં તેમના ઘરે થોડાક દિવસ પહેલા ગોગા મહારાજે સાક્ષાત દર્શન આપ્યા હતા.

આ કલાકારનું નામ વિજય સુવાળા છે અને તેમને સૌ કોઈ ઓળખતું જ હશે, તેઓ કલાકાર ની સાથે સાથે ભુવાજી પણ છે. હાલમાં વિજય સુવાળા આમ આદમી પાર્ટી માં તાજેતરમાં જોડાયા છે અને તેમને ઘણી મોટી સંખ્યામાં ચાહક મિત્રો પણ છે. આપણે જે રીતે જાણીએ છીએ કે તેમના બધા જ ગયેલા આલ્બમ સોંગ જે સુપરહિટ જતા હોય છે.

હાલમાં તેમના ઘણા ગોગા મહારાજ સાક્ષાત આવીને દર્શન આપ્યા હતા અને તેઓએ પણ ગોગા મહારાજ ને વધાવી લીધા હતા. આપણે બધા જાણીએ છીએ એવી રીતે વિજય સુવાળા ગોગા મહારાજ ને બહુ જ માને છે. તેઓ તેમના ઘરે હતા એ વખતે ગોગા મહારાજ તેમના ઘરે આવ્યા હતા અને એવામાં તેઓએ કંકુના તિલક થી ગોગા મહારાજ ને વધાવી લીધા હતા.

વિજય સુવાળાના એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો અને તેઓએ ગોગા મહારાજના આશીર્વાદ લીધા હતા. ખરેખર ધન્ય છે ગુજરાતની ધરતીને જ્યાં અવારનવાર ઘણા ચમત્કારો આપણને જોવા મળતા હોય છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *