Entertainment

લગ્ન બાદ વિકી કૌશલ અને કેટરીના કેફ નો એવો વિડીયો થયો વાયરલ કે… જુઓ વિડીયો…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણું બોલીવુડ લોકો માં ઘણું લોકપ્રિય છે જેની લોકપ્રિયતા દેશ અને વિદેશ માં પણ ફેલાયેલ છે. લોકો બોલીવુડ ની ફિલ્મો ઉપરાંત બોલીવુડ ના કલાકારો ને પણ ઘણા પસંદ કરે છે. જેના કારણે પોતાના ચહિતા કલાકારો ના જીવન અંગે જાણવા માંગતા હોઈ છે.

લોકોની એવી ઇચ્છા રહેલી હોઈ છે કે પોતે જે કલાકારો ને પસંદ કરે છે તે હંમેશા શું કરે છે તેની જાણકારી તેમને રાખવી ગમે છે. તેમાં પણ જો વાત આવા કલાકારો ના લગ્નને લાગતી હોઈ તો લોકોને તેમાં ઘણો રસ હોઈ છે. તેઓ ક્યાં ? ક્યારે ? કેવીરીતે ? અને કેટલા લોકો વચ્ચે લગ્ન કરવાના છે. આ તમામ બાબતો અંગે તેમને જાણવું ગમે છે.

આપણે સૌ જાણીએ છિએ કે હાલ આખા બોલીવુડ માં વિકી કૌશલ અને કેટરીના કેફ ના લગ્ન ઘણા ચર્ચામા છે. તો જણાવી દઈએ કે આ બંને કલાકારો એ હાલ સાત ફેરા લઈને એક બીજાને જન્મો જન્મ ના સાથી તરીકે રહેવા અને આવનારા સમયમા એક બીજાનો સાથ નિભાવવા નું વચન આપી દીધું છે.

જણાવી દઈએ કે વિકી કૌશલ અને કેટરીનાએ 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ રિસોર્ટમાં સાત ફેરા લીધા હતા. અને તેને લાગતા અનેક વિડીયો અને ફોટાઓ પણ હાલ સૉશ્યલ મીડિયા પર વાયરલ થતા જોવા મળે છે. દરેક લોકો આ બંને કલાકારો ને લગ્નની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

આવા સમયે સોશ્યલ મીડિયા પર વિકી અને કેટરીના નો ઘણો જ ફની વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જો વાત આ વિડીયો અંગે કરીએ તો જણાવો દઈએ કે આ વિડીયો લોક ડાઉન નો છે. વિડીયો માં કેટરીના કૈફ ઘર સાફ કરી રહી છે જ્યારે વિકી કૌશલ પંખો સાફ કરતો જોવા મળે છે. આ બંને કલાકારો ઘરના કામકાજ માં વ્યસ્ત જોવા મળે છે.

સૉશ્યલ મીડિયા પર આવ્યા બાદ ફેન્સ આ વીડિયો પર કોમેન્ટ કરીને ખૂબ મજા લઈ રહ્યા છે. જે પૈકી એક યુઝરે લખ્યું, લગ્ન પછી પતિ પત્નીનો પહેલો દિવસ. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, આ ખૂબ જ ફની છે. આ ઉપરાંત એક અન્ય એક યુઝરે કમેન્ટ કરી, લગ્નની આડ અસર. તો ચાલો આપણે પણ આ વિડીયો જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *