વિડીયો બનાવવા ના ચકકર માં આ યુવાને કર્યું એવું કે માંડ માંડ તેનો જીવ બચ્યો તમે પણ રહો સાવધાન જુઓ વિડીયો…
મિત્રો આપણે જાણીએ છીએ કે હાલનો સમય એ વિજ્ઞાન અને ટેક્નોલોજીનો સમય છે હાલ લોકોમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી એક બીજા સાથે સંકળાયેલા રહેવા માટે અને પોતાના ફોટા અને વિડિયો એકબીજા સાથે શેર કરવા માટે કરે છે અને પોતે લોકપ્રિય બનવા માટે અજિબો ગરીબ કારનામા કરીને તેના વિડીયો આ માધ્યમો પર મૂકે છે.
પરંતુ ઘણીવાર લોકો ખોટી લોકપ્રિયતા અને ખોટી લાઇકો મેળવ્વા ના ચકકર માં એવા એવા કામ કરી બેઠી છે કે જેને કારણે ઘણી વખતે તેમને જીવ પર આવી પડી છે આવા વ્યક્તિઓનું જીવન જોખમમાં પણ પડી જાય છે.
અને ઘણી વખત પોતાના જીવ ગુમાવવો પડે છે આપણે અહીં એક એવા જ વિડીયો વિશે વાત કરી છે જે હાલના સમયમાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો રેલ મંત્રીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે અને લોકોને ખોટા કારનામાં ન કરવાની સલાહ પણ આપી છે ચાલો આપણે પણ આ વિડીયો અંગે વધું માહિતી મેળવીએ.
જો વાત વિડીયો અંગે કરીએ તો આ વીડિયોમાં એક યુવક ટ્રેનમા ખોટા કારનામા કરતો નજરે પડે છે અને આ દરમિયાન તે ટ્રેનથી નીચે પડી જાય છે આ વ્યક્તિ નું માથું પાટા પર આવતા આવતા બચી જાય છે. આ વીડિયોને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરતા રેલ્વે મંત્રી લખ્યું ચાલતી ટ્રેનમાં ખોટા કારનામા કરવા એ બહાદુરી નહીં પરંતુ મૂર્ખતાની નિશાની છે તમારું જીવન અમૂલ્ય છે તેને જોખમમાં ન મૂકશો.”
चलती ट्रेन में स्टंट दिखाना बहादुरी नही, मूर्खता की निशानी है। आपका जीवन अमूल्य है, इसे खतरे में ना डालें।
नियमों का पालन करें, और सुरक्षित यात्रा का आनंद लें। pic.twitter.com/tauidfOqRj
— Piyush Goyal Office (@PiyushGoyalOffc) February 18, 2020
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.