Categories
Entertainment

વાંદરાની આવી ચતુરાઈ નહિ જોઈ હોઈ! વાઘને હેરાન કરવા વાંદરાએ જે કર્યું વીડિઓ જોઇને તમે પણ હસવા લાગ્સો..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ ધરતી પર અનેક પ્રકારના પશુ પક્ષી રહે છે જે પૈકી અમુક ઘણા જ ઘાતક તો અમુક પાલતું હોઈ છે આવા પ્રાણીઓ પૈકી અમુક પ્રાણીઓ ને લોકો તેમની તાકાત માટે તો અમુક પ્રાણીઓ ને તેમના ચંચળ સ્વભાવ અને તેમની આગવી બુદ્ધિ ના કારણે જાણવામાં આવે છે. આપણે અહી આવાજ બે પ્રાણીઓ વિશે વાત કરવાની છે કે જેમનો વીડિઓ સોસ્યલ મીડયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

આપણે સૌ જાણીએ છીએ કે વાધ ને ઘણું ખૂંખાર પ્રાણી માનવામાં આવે છે. આખા જંગલ માં જો કોઈ પ્રાણી સિહ ને ટક્કર આપી શકે તોતે વાઘ જ છે. વાઘ ને લોકો તેની ખૂંખાર અને આક્રમક શૈલી ના કારણે જાણે છે. જયારે વાત વાંદરા અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે લોકો વાંદરા ને તેના ચંચળ સવ્ભાવ અને તેની નટખટ અદાઓને કારણે જાણે છે.

વાંદરાઓ એટલા તોફાની હોય છે કે કેટલીકવાર તેઓ તેમના મૃત્યુ સુધી પહોંચી જાય છે, પરંતુ તેમની બુદ્ધિ અને હિંમતથી તેઓ મૃત્યુને હરાવી દે છે. જો વાત વાયરલ થઇ રહેલા વીડિઓ અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે એક વાઘ નું ટોળું પાણીમાં મજા કરી રહ્યું છે. આ સમયે પાણી પાસેના એક ઝાડ પર વાંદરો આવે છે. જે વાઘને હેરાન કરવા લાગે છે.

આ વાનર વાધ સાથે મસ્તી કરે છે જયારે વાઘ તેનો શિકાર કરવાના ઈરાદે તેના પર હુમલો કરે છે, જોકે વાનર વાઘના હાથે આવતો નથી. તે એક હાથે લટકાઈ જાય છે તો ઘણી વખત એક ઉચો કુદકો મારે છે વાનર ની આવી હરકત જોઇને સૌ કોઈ ઘણા હસવા લાગે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *