લગ્નમાં ડાન્સ કરતી વેળાએ અચાનક પતિએ પત્ની ને ઉપાડી પછી જે થયું તેના પર જુઓ વિડીયો..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.
ઈન્ટરનેટની દુનિયામાં ક્યારે શું જોવા કે શું સાંભળવા તે વિશે ક્યારેય કંઈ કહી શકાતું નથી. અહીં દરરોજ હજારો લાખો વીડિયો અપલોડ થાય છે. પરંતુ તેમાંથી માત્ર થોડા જ લોકોમાં તેમની છાપ છોડવામાં સક્ષમ છે. આ સમયે આવા જ એક વીડિયોએ સોશિયલ મીડિયાની દુનિયામાં છવાઈ ગઈ છે. ક્યારેક આપણે અહીં એવા ઘણા વિડીયો જોઈએ છીએ જે આપણને ભાવુક કરી દે છે તો ક્યારેક હસવું રોકવું મુશ્કેલ બની જાય છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દુનિયા ના તમામ સંબંધ પૈકી મહત્વનો એક સંબંધ પતિ અને પત્ની નો છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ સંબંધ ઘણો પવિત્ર માનવામાં આવે છે. જીવન ના દરેક તબક્કે પતિ અને પત્ની સાથે હોઈ છે. અને આવનારા તમામ પડકારો નો સામનો સાથે કરે છે. આપણે સૌ જાણીએ છિએ કે પતિ અને પત્ની ભેગા મળીને આ જીવન સંસાર ચલાવે છે.
હાલ પતિ અને પત્ની નો આવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં પતિ ડાન્સ કરતા સમયે એકા એક પત્ની ને ઉચકવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે સમયે કંઈક એવું થાય છે કે જેને જોઈ ને હાજર તમામ લોકો નવાઈ પામે છે. જો આ વાયરલ વિડીયો અંગે વિસ્તારથી વાત કરીએ તો તે આ મુજબ છે.
જણાવી દઈએ કે વાયરલ થતાં આ વીડિયોમાં જોઈ શકાય છે. કે લગ્નમાં કેટલાક લોકો ડાન્સ ફ્લોર પર ડાન્સ કરી રહ્યા છે. તે સમયે એક કપલ બધાનું ધ્યાન ખેંચે છે. વાસ્તવમાં ડાન્સ કરતી વખતે એક પતિ થોડો ઉત્સાહિત થઈ જાય છે. અને તે રોમેન્ટિક રીતે તેની પત્નીને તેના તેડવાનો પ્રયાસ કરે છે.
પણ તે વેળાએ પતિ પોતાની પત્નીને ઉપાડવાના પ્રયાસમાં નિષ્ફળ જાય છે. જ્યારે આ પતિ પોતાની પત્નીને તેડે છે કે તરતજ પતિનું સંતુલન બગડી જાય છે. અને તે પત્ની સાથે જમીન પર પડી જાય છે. જે બાદ લોકો હસવા લાગે છે.
વિડીયો જોયા બાદ અનેક લોકો તેના પર કોમેન્ટ કરે છે જે પૈકી એકે લખ્યું કે અતિશય પ્રેમ કરનારાઓનું આ પરિણામ છે, અદ્ભુત. જયારે બીજાએ લખ્યું કે “આ ખૂબ જ રમુજી દ્રશ્ય. જયારે અન્યએ લખ્યું કે “પ્રેમ શરીર અને વજન પ્રમાણે ઓછો કે ઓછો કરવો જોઈએ.” તો ચાલો આપણે પણ આ વિડીયો નો આનંદ લઈએ.
Pyaar utna karo jitna sambhal sako
😁😁 pic.twitter.com/HX9cQod9Zy— NB (@nitbatta) December 6, 2021
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.