લગ્ન બાદ દંપતિએ લોકો સામે કર્યું એવું કે હાજર લોકો પણ….જુઓ વિડીયો…
હાલનો સમય સોશ્યલ મિડીયા અને ઈન્ટરનેટ નો છે. અહીં અનેક વિડીયો રોજ-બ-રોજ ઉપલોડ થતાં હોઈ છે. આવા વિડીયો પૈકી અમુક વિડીયો લોકો ને ભાવુક કરી દે છે તો અમુક વિડીયો લોકો ને ઘણું જ મનોરંજન પૂરું પાડે છે. આવા વિડીયો પૈકી ઘણા વિડીયો લોકોમાં ઘણા વાયરલ થતાં હોઈ છે.
તેમાં પણ જો વિડીયો લગ્નને લાગતો હોઈ તો વાયરલ થયા વગર રહેતો નથી. સોશ્યલ મિડીયા પર સૌથી વધુ પસંદગી પામે છે. લગ્નની વિધી થી લઈને ડાન્સ અને લગ્નમાં આવનારા લોકો દ્વારા કરવામાં આવતા અલગ અલગ કામો ના કારણે લોકો આવા વિડીયો જોવા પસંદ કરે છે હાલ આવો જ એક વિડીયો સૉશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થતો આ વિડીયો લગ્નનો માલુમ પડે છે. જો વાત આ વિડીયો અંગે કરીએ તો વાયરલ થતાં આ વિડીયો માં જોઈ શકાય છે કે લગ્ન બાદ દંપતિ અમુક લોકો સાથે પાણી પૂરી ખાવા માટે કાઉન્ટર પર ગયા છે. જે બાદ થાળીમાં કન્યાને પાણી પૂરી મળે છે અને બીજી બાજુ આ કન્યા નો પતિ એમ કહે છે કે તેને માત્ર ખાટા પાણીવાળી જ પાણી પૂરી જોઈએ છે. જે બાદ આ કન્યા કહે છે કે મારે માત્ર સુજી ની જ પાણી પૂરી જોઈએ છે લોટના નહીં. કન્યા ના આવા વાક્યથી હાજર લોકો હસવા લાગે છે. તમે પણ આ વિડીયો નો આનંદ લો.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.