Entertainment

જયારે દુલ્હન સામે તેની બારાત આવી પછી બારીમાંથી જ દુલ્હને જે કર્યું તેને જોઈને દુલ્હાએ….જુઓ વિડિઓ….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનો છે. હાલના આ સોશ્યલ મીડિયાના સમય માં લોકો અનેક સોશ્યલ મીડિયા ના માધ્યમ નો ઉપયોગ કરે છે. લોકો આવા માધ્યમોનો ઉપયોગ એકબીજા ને માહિતી આપવા ઉપરાંત મનોરંજન મેળવવા કે પછી પોતાના ધંધા વ્યવસાય ને લગતા અનેક હેતુઓ માટે તેનો ઉપયોગ કરે છે. સોશ્યલ મીડિયાના આવા માધ્યમો પર અનેક લોકો જોવા મળે છે. વળી આવા માધ્યમ પર રોજના અનેક ફોટાઓ અને વિડિઓ પણ ઉપલોડ થતા હોઈ છે.

આવા વિડિઓ પૈકી અમુક જ વિડિઓ એવા હોઈ છે કે જે લોકોમાં પોતાની છાપ છોડી શકે છે. આવા વિડિઓ પૈકી અમુક વિડિઓ લોકોને પેટ પકડીને હસવા માટે મજબુર કરી દે છે. તો અમુક વિડિઓ લોકોને ભાવુક પણ કરી મૂકે છે. સોશ્યલ મીડિયાના આ માધ્યમ પર લગ્નને લગતા વિડિઓ ખાસ વાયરલ થતા હોઈ છે. તેમાં પણ જો આ વિડિઓમાં દુલ્હન નજરે પડે તો તે ઘણો જ વાયરલ થતો હોઈ છે. આવા વીડિયોમાં લગ્નના ડાન્સ, લગ્નની અનેક વિધિ ઉપરાંત અન્ય ઘણી વસ્તુઓને લગતા વિડિઓ વાયરલ થતા હોઈ છે.

આપણે આજે એક એવોજ વિડિઓ જોવા જઈ રહ્યા છે કે જે છેલ્લા થોડા સમયથી સોશ્યલ મીડિયાની દુનિયામાં છવાઈ ગયો છે. જો વાત આ વાયરલ વિડિઓ અંગે કરીએ તો વિડિઓમાં જોઈ શકાય છે કે વિડિઓ લગ્નનો છે. અને એક જાન આવી રહી છે. તેવામાં જેના લગ્ન છે. તે દુલ્હન આ જાનને બારીમાંથી આવતા જુએ છે. તેના મુખ પર લગ્નનો હરખ જોવા મળી રહ્યો છે. જાન આવતાની સાથે જ આ દુલ્હન બારીમાંથી જ ડાન્સ કરવા લાગે છે. દુલ્હન ને ડાન્સ કરતી જોઈને દુલ્હો પણ ઘોડી પર બેઠા બેઠા ડાન્સ કરવા લાગે છે. આ સમયે તેમના એક્સપ્રેસના અને તેમનો હરખ જોવા જેવો હોઈ છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *