મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લોકો ઈન્ટરનેટ નો ઘણો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે. લોકો ને આવા માધ્યમ પર વિવિધ ફોટા અને વિડીયો જોવા મળે છે. ઈંટરનેટ ની આ દુનિયામાં દરરોજ હજરો ની સંખ્યામાં વિડીયો ઉપલોડ થતાં હોય છે પરંતુ તે પૈકી માત્ર અમુક જ વિડીયો લોકો પર પોતાની છાપ છોડી શકે છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશમાં લોકો દ્વારા લગ્નને ઘણું જ મહત્વ આપવામાં આવે છે. આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન ઘણું મહત્વ ધરાવે છે. મિત્રો હાલના આ ઈંટરનેટ ના સમય માં લોકો ને આવા લગ્નને લાગતા વિડીયો જોવા ઘણા પસંદ આવે છે. આપણે અહીં આવા જ એક વિડીયો અંગે વાત કરવાની છે કે જેને જોયા પછી તમે પણ હસવા લાગશો.
મિત્રો જો વાત વાયરલ થતાં વિડીયો અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે. કે વિડીયો લગ્નને લાગતો છે. લગ્ન ની વિધિ પૂર્ણ થઈ ગયા પછી વર અને કન્યા જમવા બેઠા છે. જો કે તેવા સમયે કન્યા ભોજન કરતી વખતે પોતાની મિત્ર સાથે વાત પણ કરતી જાય છે. આ સમયે કન્યા ની પૂરે પૂરું ધ્યાન ભોજાન ના બદલે વાતો માં હોઈ છે.
આ જોઈને વરને મજાક કરવાનું મન થાય છે અને તે કન્યા ને કીધા વગર તેની થાળી માંથી તેનું નાન લઈલે છે. અને ચૂપ ચાપ જમવા લાગે છે. વાત થઈ ગયા પછી કન્યા જયારે પોતાની થાળી તરફ જુએ છે ત્યારે તેને માલુમ પડે છે કે તેની થાળી નું નાન વરે લઇ લીધું છે. જે બાદ તે વરને પુછિયા વગર પોતાનું નાન વરની થાળી માંથી લઈલે છે. આ જોઈને હાજર લોકો હસવા લાગે છે. તમે પણ જુઓ વિડીયો.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.