શા માટે આ વ્યકતિએ પોતાના જ મિત્રને લગ્ન મંડપ માંથી ભગાડ્યો ? જે બાદ.. જુઓ વિડીયો..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન ઘણું મહત્વ ઘરાવે છે. આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ ના લગ્ન જીવનમાં ફક્ત એક જ વાર થાય છે. માટે તેઓ પોતાના લગ્નને વધુ ને વધુ યાદગાર બનાવવા માટે અનેક પ્રકારના કર્યો કરે છે. લગ્ન માં યુવક અને યુવતી ના પરિવાર દ્વારા લગ્નને લઈને ઘણું આયોજન કરવામાં આવે છે. જેના કારણે લગ્નમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન આવે.
પરંતુ જો એવું બને કે કોઈ યુવક યુવતિ લગ્ન મંડપ સુધી પહોંચી જાય પરંતુ તેમના લગ્ન નો થાય તો ? મિત્રો આ બાબતના વિચાર માત્રથી આપણે ઘબરાઇ જઈએ છિએ. પરંતુ હાલમાં જે વિડીયો સૉશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં આવુજ કંઈક જોવા મળ્યું હતું. કે જ્યાં એક યુવક અને યુવતિ વરમાળા લઈને એક બિજાની સામે ઉભા છે. તેવામાં કંઈક એવું થાય છે કે જે બાદ યુવક લગ્ન મંડપ માંથી ચાલ્યો જાય છે.
મિત્રો જો વાત આ વાયરલ વિડીયો અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે. કે વિડીયો લગ્નનો છે. વિડીયોમા જોઈ શકાય છે કે એક યુવક અને યુવતિ સ્ટેજ પર ઉભા છે તેમના હાથમાં માળા છે એટલે એવું લાગે છે કે આ વિડીયો જયમાળા નો છે. જે બાદ સ્ટેજ નીચે ઉભેલો યુવક નો મિત્ર તેને કંઈક ઈશારો કરે જેને જોયા બાદ આ યુવક જયમાળા પહેલા જ તેના મિત્ર સાથે ત્યાંથી ચાલીયો જાય છે.
View this post on Instagram
મિત્રો જણાવી દઈએ કે આ એક મજાક નો વિડીયો હતો. કે જે હાલ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.