Entertainment

બચપન કા પ્યાર સહેદવ નું નવું ગીત વાયરલ લોકો બોલ્યા રેવાદે અને કરી ખરાબ…જુઓ વિડીયો

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ સમય સોસ્યલ મીડિયાનો અનેક લોકો સોશ્યલ મીડિયા નો ઉપયોગ કરે છે. અને તેના વિવિધ માધ્યમો પર પોતાની આવડત બતાવે છે. મિત્રો સોશ્યલ મીડિયા નું આ માધ્યમ દરેક લોકોને પોતાની આવડત દેખાડવા માટે ખુલ્લું પ્લેટફોર્મ પૂરું પાડે છે. સોશ્યલ મીડિયાના આવા માધ્યમ પર અનેક લોકો આ સુવિધાનો લાભ ઉઠાવે છે જે પૈકી અમુક જ લોકો સફળ થાય છે.

મિત્રો આપણે અહીં એક એવા જ બાળક અંગે વાત કરવાની છે કે જે સોશ્યલ મીડિયા પર થોડા સમયથી છવાયેલ છે. મિત્રો આપણે અહીં સહદેવ દીર્દો વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે સહદેવ એજ બાળક છે કે જેણે થોડા સમય પહેલા ‘જાને મેરી જાનેમન બસપન કા પ્યાર’ ગાઈને ઈન્ટરનેટ પર સનસની ફેલાવી હતી. મિત્રો જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ સહદેવ સાથે એક અકસ્માત સર્જાયો હતો.

મિત્રો જો વાત સહદેવ વિશે કરીએ તો તે છત્તીસગઢ નો રહેવાસી છે. જણાવી દઈએ કે અકસ્માત બાદ તેણે સોશ્યલ મીડિયા પર એક વિડીયો મૂક્યો છે જેમાં તે નવું ગીત ગાતો નજરે પડે છે. તેણે સોશ્યલ મીડિયા પર પોતાના નવા ગીત ” વેલ વેલ હો ગયેથે જો, બીજી બીજી હો ગયે હે વો.. ” નો વિડીયો શેર કર્યો હતો જે બાદ લોકોએ તેના પર ઘણી કમેન્ટ કરી અને તે પૈકી ઘણી જ કમેન્ટ અભદ્ર હતી. જે પૈકી એકે લખ્યું- દીકરા આ વારંવાર નહીં ચાલે. જ્યારે કેટલાક યુઝર્સે અપશબ્દોનો ઉપયોગ કરીને ગંદી કોમેન્ટ પણ કરી છે.

 

Instagram पर यह पोस्ट देखें

 

Sahdev Dirdo (@viralboy_sahdev) द्वारा साझा की गई पोस्ट

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *