Gujarat

પોતાના જ લગ્ન પહેલા ઉદાસ થઈ કન્યા કારણ જાણીને સૌ કોઈ થયા…જુઓ વિડીયો..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે લગ્નનું મહત્વ દરેક વ્યક્તિના જીવન માં ઘણું હોઈ છે. લગ્ન ને લઈને દરેક લોકો માં ઘણો ઉત્શાહ હોઈ છે. આ ઉપરાંત જેમના લગ્ન હોઈ તેમનો ઉત્શાહ તો ઘણો જ વધુ હોઈ છે. જેના કારણે આવા યુવક યુવતીઓ કે જે લગ્નના બંધન માં બાંધવા જઈ રહ્યા હોય તેઓ પોતાના લગ્ન અને લઈને અલગ અલગ આયોજન કરવા માંગતા હોઈ છે.

આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન એકજ વખત આવે છે. જેના કારણે જે દંપતિ લગ્ન બંધન માં જોડાવા જઈ રહી હોય તેમની ઇચ્છા પોતાના લગ્ન બીજા ના લગ્ન કરતા અલગ અને યાદગાર બને તેવી હોઈ છે. આ માટે તેઓ લગ્નની સજાવટ, લગ્નની થીમ, લગ્ન ડાન્સ, લગ્ન કપડાં અનેક વસ્તુઓ ને લઈને ઘણી વિચારણા કરે છે.

પરંતુ શું થાય કે જ્યારે આપણે જે નક્કી કર્યું હોઈ તે પ્રમાણે વસ્તુઓ ન બને ત્યારે આપણે પ્રસંગ નો પૂરતો આનંદ લઇ શકતા નથી. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે તેમનો પોશાક ઘણો મહત્વ ધરાવે છે. તેવામાં લગ્ન કરનાર દંપતિ ની ઇચ્છા આકર્શક પોશાક પહેરીને લોકોને પોતાની તરફ આકર્ષિત કરવાની હોઈ છે. પરંતુ ઘણી વખત તેમનો આવો શોખ તેમના પર ભારે પડે છે.

હાલ સોશ્યલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જો વાત આ વિડીયો અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે એક કન્યા પોતાના લગ્ન માટે ઘણી તૈયાર થઈને ગાડી માં બેઠી છે. આ સમયે તે કન્યા ઘણી જ સુંદર લાગી રહી છે. પરંતુ લગ્ન પહેલા આ કન્યા ઘણી જ ઉદાશ દેખાય છે. જેના કારણમા તેણે જણાવ્યું કે તેનો ડ્રેસ સારો નથી. ઉપરાંત આ ડ્રેશ ઘણો જ ભારે છે અને સારું નથી.

 

View this post on Instagram

 

A post shared by wedding’s fever (@weddingsfever)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *