Categories
Entertainment

ત્રિશાકર મધુ નો હોટ ડાન્સ વિડીયો વાયરલ ! જોઈને લોકો થયા ઘાયલ તેમણે ફિલ્મ ‘પુષ્પા’….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયા નો છે આવા માધ્યમો પર અનેક ફિલ્મી કલાકારો પણ હોઈ છે કે જેઓ પોતાના ફેન્સ સાથે સતત જોડાયેલા રહેવા અને પોતાના વિડીયો ફેન્સ માટે શેર કરતા રહે છે. હાલ આપણે એક આવા જ વિડીયો અંગે વાત કરવાની છે.

મિત્રો હાલમાં ત્રિશાકર મધુ નો એક વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે ત્રિશાકર મધુ ઘણા જ લોકપ્રિય અભિનેત્રી છે. જણાવી દઈએ કે લોકોને તેમના ગીતો ખૂબ પસંદ આવે છે કારણ કે તેઓ પોતાના ગીતમાં ઘણા બોલ્ડ દેખાતા હોય છે. અને લોકોને પોતાની આદઓથી લોકો ના દિલો પર રાજ કરી રહ્યા છે.

હાલમાં ત્રિશાકર મધુ નો એક વિડીયો સૉશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. જો વાત આ વિડીયો અંગે કરીએ તો વિડીયો માં ત્રિશાકર મધુ ફિલ્મ ‘પુષ્પા’ના આઈટમ નંબર ‘ઓઓ અંતવા ઓઓ અંતવા’ પર ઘણો જ બોલ્ડ ડાન્સ કરતા નજરે પડે છે. જણાવી દઈએ કે આ વિડીયો તેમણે તેમનાં ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

વિડીયો માં ત્રિશાકર મધુ લાલ સાડીમાં નજરે પડે છે, અને તેઓ તેમના કોરિયોગ્રાફર સાથે ખૂબ જ હોટ મૂવ્સ કરતા જોવા મળે છે. વીડિયોમાં જબરદસ્ત ડાન્સ મૂવ્સની સાથે સાથ ત્રિશાકર મધુ કિલર લુક પણ આપતી જોવા મળે છે જુઓ વીડિયો.

 

View this post on Instagram

 

A post shared by Trisha Kar (@trishakarmadhuofficial)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *